________________
दंडक विचार. ( ૩ )
ભાવાર્થ મનુષ્યના એક દંડકમાં બાર ઉપગ હોય છે. નારીના એક દંડકમાં, તિર્યંચના એક દંડકમાં અને દેવતાના તેર દંડકમાં મન:પર્યવ જ્ઞાન, કેવલ જ્ઞાન, અને કેવલ દર્શન એ ત્રણ ઉપયોગ શિવાય બાકીના નવ ઉપયોગ હોય છે. વિકદ્રિયના બે દંડકને વિષે એટલે બેંદ્રિય અને તે ઇંદ્રિય-એ બે દંડકને વિષે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, ધૃતરાન અને અચક્ષુ દર્શન–એ પાંચ ઉપગ હેય છે. ચારિદ્રિયના દંડકને વિષે છ ઉપગ હોય છે એટલે ઉપરના પાંચ ઉપગમાં છઠું ચક્ષુદર્શન મેળવતા છે ઉપયોગ થાય છે. અને સ્થાવરના પાંચ દદકને વિષે મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને ચક્ષુદર્શન–એ ત્રણ ઉપયોગ હોય છે. રર
अवचूर्णि मनुष्येषु छादश नपयोगाः । મનુષ્યના એક દંડકને વિષે બાર ઉપગ હોય છે.
अष्टौ साकाराश्चत्वारो निराकाराः । તેમાં આઠ સાકાર ઉપગ છે અને ચાર નિરાકાર ઉપગ છે.
___ एते एव मनःपर्यायकेवलज्ञानकेवलदर्शन रहिता नव निरयतिर्यग् देवेषु।
એ બાર ઉપયોગમાંથી મન:પર્યાય, કેવલ જ્ઞાન અને કેવલ દરન–એ ત્રણ ઊપગ શિવાયના બાકીના નવ ઉપગ નારકીના એક દંડકમાં, તિર્યંચના એક દંડકમાં અને દેવતાના તેર દંડકમાં હોય છે.
विकलछिके मतिश्रुतिमत्यज्ञानश्रुताझाना
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org