Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 79
________________ दंडक विचार अवचूर्णि श्रीजिनदंससूरिनामानो ये श्री जिनसमुदसूरि पट्टप्रतिष्टिताः मुनीश्वराः खरतरगच्छाधिपतयः । શ્રી જિન સમુદ્ર સૂરિના પટ્ટ ઉપર બેઠેલા શ્રી જિનહુસ સૂરિ નામના ખરતર ગચ્છના અધિપતિ જે આચાર્યું. तेषां राज्यं गच्छाधिपत्यलक्षणं तस्मिन् । તેઓનુ રાજ્ય ગચ્છનુ અધિપતિપણું તેને વિષે. विजय सिद्धांतिक शिरोमणीनां श्रीधवलचंगएलीनां शिष्येण संविग्नपंरितानयोदयगणि लालितपालितेन गजसारगणिना नाम्ना साधुना । વિજય સિદ્ધાંતીઓમાં શિરે મણિ રૂપ શ્રીધવલચદ્ર ગણીના શિષ્ય અને સ ંવેગી પંડિત અભદયગણીએ લાલનપાલન કરેલા ગજસાર ગણિ નામના સાધુએ एषा विचार त्रिंशिकारूपा श्रीतीर्थकृतां विरुप्तिर्लिखिते तिपदेनौ छत्यं परिहृतं । આ વિચાર ત્રિશિકા રૂપ શ્રી તીર્થંકરે.ને વિજ્ઞપ્તિ લખેલી છે. લખેલી છે એ પદથી મથકારે પેાતાનું ઉદ્ધૃતપણુ છોડી દ્વીધુ છે. ( ७१ ) या पूर्व यंत्र पत्रतया लिखिता ततः सुगम तायै सूत्रतया गुंफिता इत्यर्थः । યદ્ના પૂત્ર ( પહેલા ) યત્રપુત્ર રૂપે લખેલી અને તેપછી સુગમતાને માટે સૂત્ર રૂપે ગુચેલી છે. એવા અર્થ પણ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82