________________
दंडक विचार
(६९)
मूल
संपइ तुम्ह भत्तस्स, दंडगपयभमणभग्ग
हिययस्स। दंडनियविरहसुलहं, लहु मम दिंतु मुरकप
यं ॥४१॥ कावार्थ હેજિનેશ્વરે, હમણા એ ચોવીશ દંડક રૂપ પદમાં ભ્રમણ કરવાથી જેનું મન ભગ્ન થઈ ગયું છે એવા આ તમારા ભક્તને મનોદડ, વચનદંડ અને કાયદંડ– એ ત્રણે દંડના વિરામથી સુલભ એવું મોક્ષ પદ મને સત્વર આપો. ૪૧
__ अवचूर्णि दे जिना इति पदं पूर्वस्थितमिहापि गृह्यते ।
तेन हे जिनाःसंप्रति इह नवे नवतां नक्तस्य त्रिकरणशुध्या नक्तिमतः ।
તેથી હે જિને, સંપ્રતિ એટલે હમણાં આ ભવને વિષે તમારે ભક્ત એટલે મન, વચન અને કાયાની શુદ્ધિ વડે તમારી ભક્તિ વાળા એ.
दमकपदेषु सूक्ष्मबादरपर्याप्तापर्याप्तरूपेषु ।
ब्रमणं पुनः पुनर्गत्यागतिरूपं तस्माजग्नं निवृत्तं हृदयं मनोयस्य एवंविधस्यमम विज्ञप्तिकर्तुः।
શ્રમણ એટલે વારંવાર જવું આવવું. તેમાથી જેનું હૃદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org