________________
( ७२ ) दंडक विचार.
किंनूता। તે વિચાર પત્રિશિકા કેવી છે?
आत्महिता अनेन नवति हि धर्मः श्रोतुः सवस्यैकांततो हितश्रवणात्।
આત્માને હિતકારી છે. એટલે એનાથી એકાંતે હિતનું શ્રવણ કરવાથી સર્વ શ્રેતાને ધર્મ થાય છે.
ब्रुवतोऽनुग्रहबुझ्या वक्तुस्त्वेकांततो नवन्तीति सूक्तं स्थापितम् ।
અનુગ્રહ બુદ્ધિવડે વક્તા–કહેનારને એકાંતે ધર્મ થાય છે. એ પ્રમાણે સારી રીતે કહેલું રથાપિત કરેલું છે. ૪૨
निधिमुनिशरंदुसंवल्लिपीकृता पत्तनेऽवचूर्णि
रियम्। संशोध्या धीमद्भिर्मत्वेदं बालचापल्यम्
॥ १ ॥ ભાવાર્થ સંવત ૧૫૭૮ ના વર્ષમાં પાટણ નગરને વિષે આ અવચગી લખેલી છે. તેને બાલકની ચપલાયમાની બુદ્ધિમાન પુરૂએ શેાધી લેવી. ૧
इति दमकप्रकरणस्यावणिः समाप्ता ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org