________________
दंडक विचार. હજાર વર્ષનું આયુષ્ય, વાયુકાયને વિષે ત્રણહજાર વર્ષનું આયુષ્ય અને વનસ્પતિ કાયને વિષે દશહજાર વર્ષનું આયુષ્ય જાણવું ૨૪
अवचूर्णि
संज्ञिनो नरा नृत्पद्यमाना असंख्याता लभ्यते । અસજ્ઞી મનુષ્ય એટલે સમૂહઁમ મનુષ્યના દંડકના જીવા અસંખ્યાતા ઊપજતા લાભે છે.
अत्रैव प्रतिदेशमाह।
( ૪૨ )
અહિં અતિદેશ કહે છે. यथोपपातारं संख्यामाश्रित्य व्याख्यातमेव च्यवनद्वारमप्यव सातव्यं समानत्वाडुपपातच्यवनयोः । વી રીતે સ ંખ્યાને આશ્રીને આ ઉપપાત દ્વારની વ્યાખ્યા કરવામાં આવી છે, તેવીજ રીતે ચ્યવન દ્વાર પણ જાણી લેવુ કારણકે, ઉપપાત અને ચ્યવન એ બ ંને દ્વાર સરખાજ છે. अष्टादशं युरमाह ।
અઢારમું આયુષ્યની સ્થિતિનું દ્વાર કહે છે. अग्रे स्थितं श्रायुरितिपदं सर्वत्रानुवर्त्तनीयम । આયુ એ પદ આગલ રહેલુ છે, તે સર્વૈ ઠેકાણે જોડવું. तेन पृथिव्याः द्वाविंशति वर्षसहस्राणि उत्कृष्ट मायुरिति सर्वत्र योज्यम् ।
તેથી પૃથ્વીકાયના દંડકના જીવાતુ ઊત્કૃષ્ટ આયુષ્ય ખાવીશું હજાર વષૅનુ છે, એમ સર્વ ઠેકાણે જોડી દેવુ उदकस्य सप्त ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org