Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 63
________________ दंडक विचार. (44) પર્યાપ્તા પચેંદ્રિય તિર્યંચ અને પર્યાપ્તા મનુષ્ય એ બે દંડકના જીવેા ભવનપતિ વિગેરે ચાર પ્રકારના દેવતાઓના તેર દંડકને વિષે જાય છે. न शेषजीवाः । બાકીના જે જીવા રહ્યા, તે દેવતાના તેર દડકને વિષે જતા નથી. એ દેવતાના તેર દંડકને વિષે આગતિદ્વાર કૅહ્યું. ૩૧ इति देवाना मागति द्वारम् । अथ देवानां गति द्वारमाह । હવે દેવતાઓના ઢઠંડકને વિષે ગતિદ્વાર કહેછે. . संखाउ पज्ज पणिदि, तिरि नरेसु तहेव प નરે भूदग पत्तेयवणे, एएसुचिय सुरागमणं ॥ ૨૨૫ ભાા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પાતા એવા પચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, પપ્પા પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનપતિકાય—એ પાંચ ઈંડકના જીવોના વિષે નિશ્ચે દૈતાનું ગમન થાયછે, એટલે તરદંડકના દેવાએ ચ્યવીને એ પાંચ દડફનાં હૈ ઉપજે છે, ફર अवचूर्णि संख्यातायुः पर्याप्त पंचेंयि तिर्यग्नरेषु । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82