________________
दंडक विचार. (५३) સંજ્ઞા હોય છે. ___दीर्घोऽतीतानागतवर्तमानविषयः कालो झेयो यस्या इति व्युत्पत्तेः।
દીધું એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન વિષયી કાળ જેમાં જાણવાને છે, તે દીર્ધકાલિકી સંજ્ઞા કહેવાય છે. એવી તેની વ્યુત્પત્તિ થાય છે.
विकले हेतूपदेशिकी संज्ञा। વિકલેંદ્રિયના ત્રણ દંડકને વિષે હેતૂપદેશિક સંજ્ઞા હેય છે.
किंचिन्मनोझानसहिता वर्तमानविषया संज्ञे. त्यर्थः।
કાંઈક મને જ્ઞાન સહિત એવી વર્તમાનકાળ વિષયી સંજ્ઞા તે હેતૂપદેશિકી સંજ્ઞા કહેવાય એવો તેનો અર્થ છે.
विशिष्टतत्संझात्रयरहिताः सर्वे स्थिरा झेयाः।
બધા સ્થાવર એટલે પાંચ સ્થાવરના પાંચ દંડકના છે વિશિષ્ટ એવી ત્રણ સંજ્ઞાથી રહિત છે, એમ સમજવું. ૩૦
मणु आण दीहकालिय, दिव्हीवाओवएसि
.. आ केवि। पज पण तिरि मणुंअञ्चिय, चउविह देवेसु
गच्छंति ॥३१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org