Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
( ५८ )
दंडक विचार.
अथ पृथ्व्यपूवनस्पतीनां गत्यागती आह । હવે પૃથ્વીકાય્, પ્કાય અને વનસ્પતિકાયનું ગતિદ્વાર તથા આગતિદ્વાર કહેછે.
मूल. पुढवी आउ वणस्सइ, मज्जे नारयविवज्जि - याजीवा ।
सव्वे उववज्जंति, नियनियकम् माणुमाणेणं
॥ ३४ ॥
ભાવાર્થ
પૃથ્વીકાયું, અકાય અને વનસ્પતિકાય એ ત્રણે દડકની મધ્યે સાત નારીના એક દડકના છત્ર શિવાય માછીના ત્રેવીશ દંડકના સર્વ જીવો પાત પેાતાના કર્મના અનુમાનથી ઉત્પન્ન થાયછે.-એટલે જે જીવે જેવા કનૈ કર્યા હાય, તે તેવે રથાને अपने छे. ३४
अवचर्णि.
पथिव्यपवनस्पतिकायमध्ये नारक विवर्जिताः सर्वे त्रयोविंशतिदंडकस्था जीवा नृत्पद्यते ।
પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાયના ત્રણ દંડકના જીવામાં નારકી શિવાના સર્વ ત્રેવીશ દંડકમાં રહેલા જીવા ઊત્પન્ન થાયછે. निज निजयथा कृतकारितानुमोदितकर्मणाम
नुमानेन ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e7842466dbd89b5464f6d42d1764d38f9a76b6f61093612b58b93a8ba2785f60.jpg)
Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82