SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५८ ) दंडक विचार. अथ पृथ्व्यपूवनस्पतीनां गत्यागती आह । હવે પૃથ્વીકાય્, પ્કાય અને વનસ્પતિકાયનું ગતિદ્વાર તથા આગતિદ્વાર કહેછે. मूल. पुढवी आउ वणस्सइ, मज्जे नारयविवज्जि - याजीवा । सव्वे उववज्जंति, नियनियकम् माणुमाणेणं ॥ ३४ ॥ ભાવાર્થ પૃથ્વીકાયું, અકાય અને વનસ્પતિકાય એ ત્રણે દડકની મધ્યે સાત નારીના એક દડકના છત્ર શિવાય માછીના ત્રેવીશ દંડકના સર્વ જીવો પાત પેાતાના કર્મના અનુમાનથી ઉત્પન્ન થાયછે.-એટલે જે જીવે જેવા કનૈ કર્યા હાય, તે તેવે રથાને अपने छे. ३४ अवचर्णि. पथिव्यपवनस्पतिकायमध्ये नारक विवर्जिताः सर्वे त्रयोविंशतिदंडकस्था जीवा नृत्पद्यते । પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાયના ત્રણ દંડકના જીવામાં નારકી શિવાના સર્વ ત્રેવીશ દંડકમાં રહેલા જીવા ઊત્પન્ન થાયછે. निज निजयथा कृतकारितानुमोदितकर्मणाम नुमानेन । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy