Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 50
________________ दंडक विचार इति वचनात् शेषाश्चत्वारः स्थावराः असंख्याता एव ન સંહયતા નવાગંતા. ૨૨ ... “નિત્ય ચાર સ્થાવરના જીવોમાં અસંખ્યાતમો ભાગ અનંત જીવવાલો ઉપજે છે.” એવું શાસ્ત્રનું વચન છે, તેથી બાકીના ચાર રસ્થાવરના જીવો અસંખ્યાતાજ છે, તેઓ સંખ્યાતા નથી તેમ અનંતા નથી. ૨૩ प्रस्तावादाह । ચાલતાં પ્રસંગથી તે કહે છે. असन्नी नर असंखा, जह उववाए तहेव चवणेवि। बावीस सगति दस वा, स सहस्स उक्किठ વાઉં . ૨૪ . ભાવાર્થ ? - મનુષ્યના દંડક માંહેલા જે અસંજ્ઞી મનુષ્ય એટલે સંમૂછિમ મનુષ્ય છે, તે એક સમયમાં અસંખ્યાતા ઉપજે છે. જેવી રીતે આ ચોવીશ દંડકને વિષે એક સમયમાં ઉપજવાની સંખ્યા કહી તેવી જ રીતે તે વીશ દંડકની અંદર ઍવવાની સંખ્યા વિષે પણ જાણી લેવું. તેઉકાય શિવાયના પૃથ્વીકાય વિગેરે ચાર સ્થાવરોના દંડકને વિષે અનુક્રમે બાવીશ, સાત, ત્રણ, અને દશહજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું.એટલે પૃથ્વી કાયને વિષે બાવીશ હજાર વર્ષનું આયુષ્ય, અપૂકાયને વિષે સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82