________________
ત
જ વિવા, (vs); એક પલ્યોપમના આઠમા ભાગ જેટલું આયુષ્ય થાય છે.
દેવતાના તેર દંડક, મનુષ્યને એક દંડક, તિર્યંચને એક દંડક, અને નારકીને એક દંડક-એ સેળ દંડકને વિષે છ પર્યાપ્તિ હોય છે અને સ્થાવરના પાંચ દંડકને વિશે ભાષા અને મન-એ બે પર્યાપ્તિ શિવાય બીજી ચાર પર્યાપ્તિ હોય છે. ૨૮
अवचूर्णि वैमानिका ज्योतिषिकाश्च जघन्यतः कमेण एक पढ्योपमाष्टनागायुषो नवंति ।
વૈમાનિક દેવતા અને જતિષી દેવતા અનુક્રમે જઘન્યથી એક પપમ અને એક પાપમના આઠમા ભાગની આયુષ્ય વાલા હોય છે, એટલે વૈમાનિક દેવતાના દંડકનું જઘન્યથી એક પપમનું અને જ્યોતિષી દેવતાના દંડકનું એક પામના નાઆઠ ભાગનું આયુષ્ય હોય છે.
अौकोनविंशतितम पर्याप्तिधारमाह ।
હવે ઓગણીશમું પર્યાપ્તિ દ્વાર કહે છે. .. सुरनरतिर्यनिरयेषु पर्याप्तेषु षट्पर्याप्तयो नवन्ति ।
પાર્યાત એવા દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકીના દંડકને વિષે છ પર્યાદ્ધિઓ હોય છે.
स्थावरे आहारशरीरइंडियश्वासोबासरूपं प. र्याप्तिचतुष्कं ।
પૃથ્વીકાય વિગેરે પાંચ સ્થાવરોના પાંચ દંડકમાં આહાર, શરીર, ઇંદ્રિય, અને શ્વાસોચ્છવાસ એ ચાર પર્યાપ્ત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org