________________
दंडक विचार
( ૨ ) તૈરયેાગ હાયછે, મનુષ્યના એક દંડકમાં પનર ચાગ હોયછે, વિકલે દ્રિયના ત્રણ દંડકમાં ઔદારિક કાય ચાય, દ્વારિક મિશ્રકાય યોગ, કામણ કાયયેાગ અને અસત્યા મૃષા વચન ચે!ગ એ ચાર ચાર હાયછે વાયુકાયના એક દંડકમાં આદારિક કાયયેાગ, આદારિક મિશ્રકાય યાગ, અને કામણુ કાય યાગ, વૈક્રિય કાય યાગ, વૈક્રિય મિશ્રકાય ચેગ અને કામણ કાયયોગ–એ પાંચયેણ હોયછે. અને વાયુકાય શિવાય પૃથ્વી વિગેરે ચાર સ્થાવરના ચાર દંડકમાં ઔદારિક કાચ યોગ, આદારિક મિશ્ર કાયયોગ અને કાર્યણ કાયયેાગ–એ ત્રણ ચેાગ હોયછે. ૨૧
સવપૂર્તિ. प्रदारिकद्विकाहारकद्विकाभावात् सुरनिर
ययोर्विषये एकादश योगाः ।
એટલે આદારિક કાયયેાગ અને દારિક મિશ્રકાય ચેાગ આદારિક છે અને આહારક છે એટલે અહારક કાય યાગ અને આહારક મિશ્રકાય ચાગ–એ ચાર યાગના અભાવથી દેવતાના તેરા ડકને વિષે નારકીના એક દંડકને વિષે બધા મળીને અગીયાર યોગ હૈાયછે.
तिर्यक्कु त्रयोदश ।
તિર્યંચના એક દંડકમાં તેર યોગ હોય છે,
केषां चिद्वै क्रियलब्धिसंज्ञवे तत् द्विकसंभवात् । કેટલા એક તિર્યંચને વૈક્રિયલબ્ધિ થવાના સંભવ ઢાવાથી તે અને ચેાગના સભવ છે.
पंचदश मनुष्येषु ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org