________________
दंडक विचार છે : જેકે સિદ્ધાંતના મત પ્રમાણે તે પાંચ સ્થાવરમાં પૃથ્વી કાય, અકાય અને વનરપતિ કાયના દંડકમાં સમ્યકત્વને વમન કરનારા દેવતાઓ તેમાં ઉત્પન્ન થાય છે, ત્યારે સાસ્વાદનના સદ્ભાવથી તેઓને ત્યાં શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાન થાય છે, પરંતુ તે અહીં માનેલા નથી.
विकले ज्ञानाझानयोर्टिकम्। વિકસેંદ્રિયના ત્રણ દંડકને વિષે બે જ્ઞાન અને બેઅજ્ઞાન હૈય છે
मनुष्येषु पंचज्ञानानि त्रीपयज्ञानानि नवंति । મનુષ્યના એક દંડકમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે.
चतुर्दशं योगद्वारमाह। હવે ચૌદમું યોગ દ્વાર કહે છે.
મૂર
इक्कारस सुरनिरए, तिरिएसु तेर पन्नर
માસુ . विगले चउ पणवाए, जोगतियं थावरे होइ
| ૨૧ છે
ભાવાર્થ. દેવતાના તેર દંડક અને નારકીનું એક દંડક–એ ચિદ દંડકમાં . સત્યમગ વિગેરે મનના ચાર યોગ, સત્ય વચન લેગ વિગેરે વચનના ચાર અને વૈદિય, તૈજસ અને કામણ એ ત્રણ કાથાના વેગ મળી અગીયાર ગ થાય છે. તિર્યંચના એક દંડકમાં આહારક કાય છે. અને આહારકમિશ્ર કાગ–એ બે ગવર્જીને બાકીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org