Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 42
________________ दंडक विचार. चतुर्रिइियेषु तद् द्विकं चकुरचकुरूपम् ચતુરિંદ્રિયના દંડકને વિષે ચક્ષુદર્શન અને ચક્ષુદર્શનબંને હોય છે. श्रुते कर्मग्रंथादौ नणितं । શ્રત એટલે કર્મ ગ્રંથ વગેરેમાં કહેલું છે, मनुष्याश्चतुर्दर्शनिनः। મનુષ્યને ચારે દર્શન હેય છે. शेषेसु सुरनारकतिर्यदु त्रिकं त्रिकं दर्शनस्य चकुरचक्रवधिरूपं । १० શેષ એટલે બાકી રહેલા દેવ, નારકી અને તિર્યંચને ચક્ષુદર્શન, અસુર્શન અને અવધિ દરન–એ ત્રણ ત્રણ દર્શન હેય છે. छारघ्यं समकमाह। જ્ઞાન દ્વારા અને અજ્ઞાન દ્વારા એ બે બારમું અને તેરમું દ્વાર કહે છે. मूल. अन्नाण नाण तिय तिय, सुरतिरि निरण थिरे अनाणदुगं । नाणनाण दुविगले, मणुए पण नाण तिअ . नाणा ॥२०॥ - लावार्थ. દેવતાના તેર દંડક, તિર્યંચનું એક અને નારકીનું એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82