________________
( ૨૨ ) શ વિવાર
ગર્ભજ તિર્યંચના એક દંડકમાં અને દેવતાને તેર દંડકને વિષે આહારક તથા કેલી શિવાય પાંચ સમુદ્ધાત હોય છે.
नारकवाय्वोश्चत्वारः
નારકીના એક દંડકમાં અને વાયુકાયના એક દંડકમાં વેદના, કષાય, મરણ અને વૈક્રિય એ ચાર સમુધાત હોય છે.
शेष स्थावरे विकले च त्रयः समुद् घाता: सर्वત્રાનુક્રમે છે
વાયુકાય શિવાય બાકીના ચાર સ્થાવર ઓના ચાર દંડકને વિષે વેદના, કષાય અને મરણ—એ ત્રણ સમુદ્ધાત હોય છે, એ સર્વમાં અનુક્રમે જાણવું.
दशमं दृष्टिचारमाह।
દશમું દષ્ટિદ્વાર કહે છે. विकलेषु दृष्ठिछिकं सम्यत्कमिथ्यात्वरूपं ।
વિકસેંદ્રિયને ત્રણ દંડકને વિષે મિથ્યા દૃષ્ટિ અને સમ્યગુ. દૃષ્ટિએ બે દ્રષ્ટિએ હેય છે.
स्थावरा मिथ्यात्विनः પાંચે સ્થાવરના દંડકને વિષે મિથ્યા દૃષ્ટિ હોય છે.
शेषा: तिर्यक्सुरनारकनराः त्रिदृष्टयः सम्यम् मिथ्यात्वमिश्रसदिता नवंति। .
ઉપરના આઠ દંડકને મુકી બાકી રહેલા એક નારકીને, એક . ગર્ભજ તિર્યંચને એક ગર્ભજ મનુષ્યને અને તેર દેવતાના મલી સેળ દંડકને વિષે સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્રએ ત્રણ દૃષ્ટિ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org