________________
'''''''
दंडक विचार
Jain Education International
(°′′)
મૂર્છા. पणगब्भतिरि सुरेसु, नारयवाऊसु चउरतिय से से ।
विगल दुदिट्ठी थावर, मित्यत्ती सेसतिय ટ્વી॥ ૧૮
|.. 32
ભાવાર્થ
ગર્ભજ તિર્યંચના એક દંડક અને દેવતાના તેર ઈંડાને વિષે પેઠેલી આહારક અને બીજી કેવલીએ એ સમુદ્ધાતને લઈને બાકીની પાંચ સમુદ્ધાત હાયછે. નારકીને એક દંડક, અને વાયુકાયના એક દંડક–એ બને દંડકને વિષે પેઢુલી વેદના, બીજી કષાય ત્રીજી મરણુ અને ચોથી વૈક્રિય—એ ચાર સમુદ્દાત હાયછે અને શેષ એટલે એક વાયુકાય વિના બાકીના ચાર સ્થાવર જીવાના ચાર દ ́ડકને વિષે એક વેદના બીજી કષાય અને ત્રીજી મરણએ ત્રણ સમુદ્ધાત હોયછે.
વિકલેદ્રિયના ત્રણ દંડકને વિષે મિથ્યા દૃષ્ટિ અને સમ્યગ્ દૃષ્ટિ-એ એ દૃષ્ટિ હાયછે. તથા સ્થાવરના પાંચ દંડકને વિષે તેમજ સમૂôિમ મનુષ્યમાં પણ મિથ્યા દષ્ટિ હોયછે અને બાકીના જે દંડક રહયા એટલે એક નારકી, એક ગર્ભજ તિર્યંચ, એક ગર્ભજ મનુષ્ય અને તેર દેવતાના—એ મળીને સેાળ દંડકને વિષે સમ્ય- - કત્વ, મિથ્યાત્વ અને મિત્ર- એ ત્રણે દૃષ્ટિ હાયછે. ૧૮
સવપૂર્તિ. गर्भज तिर्यकुसुरयो: पंच
1
For Private & Personal Use Only
www.jainelibrary.org