Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 32
________________ ( 38 ) दंडक, विचार. તેર ઠંડકના દેવતા સમચતુર સંસ્થાનને ધારણ કરનાર હાય છે. મનુષ્ય અને તિર્યંચ-એ બે દંડકને વિષે છ સંસ્થાન હોયછે, વિકલેંદ્રિયના ત્રણ દંડકમાં અને નારકીના દંડકમાં એકજ કુંડક સંસ્થાન હાયછે. ૧૨ अवचूर्णी संज्ञा सर्वजीवानां चतस्रो दशवा । સર્વે દંડકાના જીવાને ચાર અથવા દશ સંજ્ઞાઓ હોયછે. केषांचिन्नृणां षोमशापि परमब्वान्न विवक्षितं । કેટલાએક મનુષ્યાને શાળ પણ સ'જ્ઞા હોછે, પરંતુ અપપણાંથી તે કહેવાને ઈંઅેલું નથી. पंचमं संस्थानद्वारमाह । પાંચમું સંસ્થાન દ્વાર કહેછે. सर्वे सुराश्च भीमो भीमसेन इति न्यानेन समचतुरस्र संस्थानाः । ભીમ ગેટલુ આલવાથી જેમ ભીમસેન સમજાયછે, તેમ સર્વ દેવતાએ એટલ' કહેવાથી દેવતાના તેર કડકના જીવા સમ ચારસ સંસ્થાનવાલા છે. नरतियैचौ पट्संस्थानौ । મનુષ્ય અને નિયંચ-બે દંડકના જીવ છ સંસ્થાનવાલા હાયછે. विकलेंप्रिय नैरयिका इंडसंस्थानाः ॥ १२ ॥ વિકલેદ્રિયના ત્રણ દંડક અને નારકીના એક ફ્રેંડફએ યા દંડક રહુડ સંસ્થાનવાલા હાયછે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82