Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 30
________________ दंडक विचार. મલ. थावरसुरनेरइया, अस्संघयणा य विगल વદા । संघयण छगां गब्भय, नरतिरिए सुवि मु નયત્રં ॥ ૧॥ ( ૧૨ ) ભાવાર્થ સ્થાવરના પાંચ દંડક, દેવતાના તેર દંડક, નારકીના એક ཀ། દંડક-એ સર્વ આગણીશ દંડકના જીવ છે. સંધયણથી રહિત હાય છે. બે ઇંદ્રિય અને ચારિદ્રિય–એ વિકલે દ્રિયના ત્રણ દંડકને વિષે એક સેવાન્ત સહનન હોયછે અને ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ જીવના એ દંડકને વિષે છ સધયણ છે, એમ જાણ્યુ· ૧૧ अवचूरि स्थावरसुर नैरयिकाः संहनन रहिताः ग्रस्थ्यनावादेव । સ્થાવરના પાંચ, દેવતના તેર અને નારીના એક-એ એગણીશ દંડકના જીવા સધયણથી રહિત છે,કારણકે, તેમનામાં અસ્તિ ( હાડકા ) હોતા નથી. चः समुच्चये किं समुच्चिनोति । અહિં ર્ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, એટલે શુ' સમુચ્ચય કરે છે? તે કહે છે. ૧ જ્યાં હાડ માંસ હાય, ત્યાં સધયશ્રુ હેયછે, તે ઓગણીશ દંડ કે હાડ માંસ હાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82