Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 35
________________ રંદ વિવાર. (૨૭ ) સર્વે વીશ દંડકન છે કેધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયવાલા હેય છે. निः कषायाश्च केचन मनुष्ये । મનુષ્યમાં કેટલા એક કષાય વગરના જીવો હોય છે. सप्तमं लेश्याहारमाह. - સાતમું લેણ્યાદ્વાર કહે છે. लेश्याषट्कं गर्नजतिर्यगमनुष्येषु। ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં છ વેશ્યાઓ હેયાછે. नारकतेजोवायुविकला वैमानिकाश्च त्रिलेश्याः। નારકી, તેઉકાય, વાયુકાય, ત્રણ વિકેલેંદ્રિય અને વૈમાનિક દેવતાઓ ત્રણ લેશ્યાવાલા હોય છે. प्रथम हिताययोः पृथिव्योः कापोता । પહેલી અને બીજી નારકની ભૂમિમાં કાપિત લેશ્યા છે. तृतीयस्यामुपरि कापोता अधो नीला। ત્રીજી નારકીની ભૂમિમાં ઉપર કેપિત લેશ્યા અને નીચે નીલ લેડ્યા છે. पंकायां नीला धूमायां नीला कृष्णा च । ચેથી પંકા નારકીમાં નીલ ગ્લેશ્યા અને પાંચમી માં નારકીમાં નીલ અને કૃષ્ણ લેહ્યા છે, षष्टी सप्तम्योः कृष्णा एव । છઠી અને સાતમી નારકમાં કૃષ્ણ લેહ્યા છે. तथा सौधर्मेशानयोस्तेजः कटपत्रये पद्मा ला Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82