________________
( ૮ )
दंडक विचार.
દેવતાના તેર ડકે શરીરનું માન સાત હાથતુ છે. ત
મૂલ. गब्भतिरि सहस्स जोयण, वणस्सइ अहिय
जोयण सहस्सं । नर इंदितिगाऊ, बे इंदिय जोयणे बार ||
॥
11911
ભાવાર્થ—ગનજ તિર્યંચમાં શરીરનુ ંમાન એક હજાર ચેાજનતુ છે, પ્રત્યેક વનસ્પતિ કાય જીવેાના શરીરનું માન એક હજાર ચેોજનથી કાંઇક અધિક છે. ગર્ભજ મનુષ્ય અને તેરિંદ્રિ વેાના શરીરનુ માન ત્રણ ગાઉનુ છે અને બે ઇંદ્રિય જીવેાના શરીરનું માન ખાર યેાજનનું છે. ૭
अवचूर्णि
गर्भजतिरश्चां मत्स्यादोनां योजनसहस्रं । ગર્ભજ તિર્યંચ જે મય વગેરે જીવે તેના શરીરનું માન એક હજાર યોજનનુ છે.
અહીં સાતે નારીનું જુદું' જુદું શરીર ન સમજવું. સાતમી નારકે પાંચસા ધનુષ્ય, છડીએ અઢીસે ધનુષ્ય, પાંચમીએ ` સવાસા ધનુષ્ય, ચેાથીએ સાડીબાસઠ ધનુષ્ય, ત્રીજીએ સવાએકત્રીશ ધનુષ્ય, ખીએ સાડાપ`દર ધનુષ્ય, અને પેઢુલીએ પાણીઆ ધનુષ્ય અને છ આંગલ. એ પ્રમાણે સમજવું દેવતામાં પેહેલા તથા બીજા દેવલાક સુધી સાતહાથનું, ત્રીજા ચેાથામાં છ હાથનું, પાંચમા તથા છઠ્ઠામાં પાંચ હાથનું, સાતમાં તથા આઠમામાં ચાર હાથનું, નવમા અને દશમા અગીયારમા તે ભારમામાં ત્રણ હાથનુ નગ્ન વેયફમાં એ હાથનુ અને પાંચ અનુત્તરમાં એક હાયનું શરીર સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org