Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 25
________________ પાર. ( * ) જોકે ખાદર એવા વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી~એ ચાર સ્થાવર શરીર પરસ્પર અગુલના અસ ંખ્યાત ગુણે વધતા છે, તાપણ તેમનું માન જે કહેલછે, તે પ્રમાણેજ છે. પ્ મૂલ. सव्वेसंपि जहन्ना, साहाविय अंगुलस्स संखस्सो । उक्कोस पणसयधणु, नेरइयासत्तहथ्थसुरा ॥ ६ ॥ ભાવાવ-સર્વે બાકીનાવીશ દંડકનેવિષે પણજધન્યથી શરીરનુ'માન સ્વભાવિક અગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે, અને તેમાં ઉત્કૃષ્ટથી શરીરનું માન નારકીના દંડકમાં પાંચસા ધનુષ્યનું છે અને દેવતાના તેર ઠંડકમાં શરીરનું માન સાત હાથનું છે. ૬ अवचूर्णि शेषानां सर्वेषां विंशति दंडकजीवानां । બાકી રહેલા સર્વ વિશ દંડકના જીવાના ( શરીરનુ” માન. ) स्वानाविकस्य मौलस्य शरीरस्य जघन्यावगा दना गुलस्यासंख्यातो जागः । જધન્યથી સ્વાભાવિક મૂલ શરીર—આર ભતી વેલાયે—તેનું માન અગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે. उत्कृष्टतः पुनः पंचशतधनुरुच्चा नैरयिकाः । ઉત્કૃષ્ટથી નારકીના એક દડકને વિષે શરીરની ઊંચાઈનુ માન પાંચસે ધનુષ્યનુ છે. सुराः सप्तदस्तोच्चाः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82