________________
दंडक विचार. ( ૨૧ ) ભાવાર્થ-ગર્ભજ તિર્યંચ અને વાયુ કાય-એબે દ ડકામાંઔદારિક, વૈદિય, તેજસ અને કાર્મણએ ચાર શરીર હોય છે. મનુષ્યના એક દંડકમાં આદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ અને આહારક–એ પાંચ શરીર હોય છે અને બાકીના એકવીશ દડકોમાં ત્રણ શરીર હોય છે એટલે દેવતાના તેર દંડક અને નારકીને એક–એ ચાદ દડકમાં વૈક્રિય, તૈજસ અને કાર્મણ એત્રણ શરીર હોય છે તથા એક વાયુ કાય વિના ચાર સ્થાવરના ચાર દંડક તેમજ ત્રણ વિકસેંદ્રિયના ત્રણ દડક–એ સાત દડકને વિષે દારિક, વૈજક અને કાર્પણ -એ ત્રણ શરીર હોય છે, વનરપતિ કાય શિવાય બીજા ચાર રસ્થાવરને વિષે ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એમ બે પ્રકારનું શરીર છે તે અગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણે હોય છે. ૫
अवचूर्णी 'कुव्वयणे बहु वयणं ' इति प्राकृतलक्षणेन गर्नजतिर्यकवाय्वोश्चत्वारि शरीराणि नवंति संन्न व एव न नवं त्येवेति निश्चयः एवं सर्वत्रापि ज्ञेयं ।
એ પ્રાકૃત વ્યાકરણના નિયમથી દ્વિવચનમાં બહુ થાય છે તેથી ગર્ભજ તિર્યંચ તથા વાયુના ચાર શરીર થાય છે એમ સંભવ છતાં ન જ થાય, એ નિશ્ચય છે, એવી રીતે બધે ઠેકાણે જાણી લેવું.
आहारकत्यागेन कदाचित्नयोक्रियकरणे न च चतुर्णा संतवः।
તે ગર્ભજ તિર્યંચ અને વાયુ કાયને આહારક શરીરનો ત્યાગથી અને કદાચિત વૈક્રિય શરીરના કવાથી ચાર શરીરને સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org