________________
પાર.
( * )
જોકે ખાદર એવા વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી~એ ચાર સ્થાવર શરીર પરસ્પર અગુલના અસ ંખ્યાત ગુણે વધતા છે, તાપણ તેમનું માન જે કહેલછે, તે પ્રમાણેજ છે. પ્
મૂલ. सव्वेसंपि जहन्ना, साहाविय अंगुलस्स संखस्सो । उक्कोस पणसयधणु, नेरइयासत्तहथ्थसुरा ॥ ६ ॥ ભાવાવ-સર્વે બાકીનાવીશ દંડકનેવિષે પણજધન્યથી શરીરનુ'માન સ્વભાવિક અગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે, અને તેમાં ઉત્કૃષ્ટથી શરીરનું માન નારકીના દંડકમાં પાંચસા ધનુષ્યનું છે અને દેવતાના તેર ઠંડકમાં શરીરનું માન સાત હાથનું છે. ૬
अवचूर्णि
शेषानां सर्वेषां विंशति दंडकजीवानां ।
બાકી રહેલા સર્વ વિશ દંડકના જીવાના ( શરીરનુ” માન. ) स्वानाविकस्य मौलस्य शरीरस्य जघन्यावगा दना गुलस्यासंख्यातो जागः ।
જધન્યથી સ્વાભાવિક મૂલ શરીર—આર ભતી વેલાયે—તેનું માન અગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે.
उत्कृष्टतः पुनः पंचशतधनुरुच्चा नैरयिकाः । ઉત્કૃષ્ટથી નારકીના એક દડકને વિષે શરીરની ઊંચાઈનુ માન પાંચસે ધનુષ્યનુ છે. सुराः सप्तदस्तोच्चाः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org