SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) दंडक विचार. मनुष्याणां पंचापि । મનુષ્યના એક દંડકમાં દારિક, વૈદિય, તેજસ, કાર્પણ , અને આહારક–એ પાંચ શરીરે હોય છે. शेषा दंडका स्त्रिशरीराः। બાકીના એકવીશ દંડકના અને ત્રણ શરીર હે છે. 'औदारिकयुक्तान्यां वैक्रिययुक्ताभ्यां वा तेज सकार्मणाच्याम् । દારિક સરીરે યુક્ત અથવા વૈક્રિય શરીરે યુક્ત એવા તૈજસ અને કર્મણ શરીરેની સાથે તે જાણવું. (ઇતી પ્રથમ દ્વાર) स्थावरचतुष्के थिव्यप्तेजोवायुरूपे उहतोत्ति छान्यां प्रकारान्यां जघन्योत्कृष्टरूपान्यां अंगुला संख्यन्नागमाना तनुः । - પૃથ્વી, અપૂ તેજ અને વાયુરૂપ ચાર સ્થાવરને વિષે ઉત્કૃષ્ટ અને જઘન્ય એ બે પ્રકારે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે શરીર હોય છે. __ यद्यपि बादराणां वाताग्न्यप् शिवीनां शरी. राणि मिथोंगुलासंख्यगुणवृक्षानि तथापि यथोक्त मानान्येव ।। ૧ નારકીને એક દંડક અને દેવતાના તેર દંડક-એ ચદ દડમાં-વૅક્રિય, તિજસ અને કાર્પણ- એ શરીર છે. વાયુકાય વિના ચાર સ્થાવરના ચાર દંડક તેમજ ત્રણ વિકસેંદ્રિયના ત્રણ દંડક-એ સાત દંડકને વિષે દારિક, તૈસે અને કર્મણ-એ ત્રણ વારી હેયછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy