________________
(૨૦)
दंडक विचार.
કરવુ. તે ૧ મત્યજ્ઞાન, ૨ શ્રુતાજ્ઞાન અને ૭ વિભગજ્ઞાન એમ
ત્રણ—પ્રકારનુ છે.
योगाः पंचदश चतु ચાગ પનર પ્રકારનાછે, તેમાં
मनोयोगः ।
મને યોગ ચાર પ્રકાર છે,
તથા તે નીચે પ્રમાણે છે——
पटे पटोऽयमित्यादि चिंतयतः सत्य मनोयोगः વજ્રને જોઇને, “ આ વજ્ર છે ” એમ ચિતવવુ, એ પેહેલે સત્ય મનાયેાગ કહેવાયછે.
''
આ
घटे पटोsय मित्यादि चिंतयतः सत्यमनो
ફોનઃ
ધડાની અંદર “ આ વસ્ત્ર છે ” એમ ચિતવવુ, તે બીજો અસત્ય મને ચાગ કહેવાયછે.
नगरे दारकपंचके जाते पंच सप्त दारका जाता इत्याद्यनुचिंतयतः सत्यामृषामनोयोगः ।
કાઇ નગરમાં પાંચ છેાકરા થયા હોય, તે છતાં પાંચ કરા થયા ''. એમ ચિતવવુ, તે સત્યાભ્રુષા નામે ત્રીજો મનેચાગ કહેવાય છે.
देवदत्तोऽयमित्यादि चिंतयतोऽत्यसामृषा मनो
योगः
“ આ દેવદત્ત છે ' એમ ચિતવવુ, તે અસત્યાભ્રષા” નામે ગાથા મને યાગ કહેવાયછે.
श्रथ वाचा चतुष्टयमाद । હવે ચાર પ્રકારની વાણી કહેછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org