SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) दंडक विचार. કરવુ. તે ૧ મત્યજ્ઞાન, ૨ શ્રુતાજ્ઞાન અને ૭ વિભગજ્ઞાન એમ ત્રણ—પ્રકારનુ છે. योगाः पंचदश चतु ચાગ પનર પ્રકારનાછે, તેમાં मनोयोगः । મને યોગ ચાર પ્રકાર છે, તથા તે નીચે પ્રમાણે છે—— पटे पटोऽयमित्यादि चिंतयतः सत्य मनोयोगः વજ્રને જોઇને, “ આ વજ્ર છે ” એમ ચિતવવુ, એ પેહેલે સત્ય મનાયેાગ કહેવાયછે. '' આ घटे पटोsय मित्यादि चिंतयतः सत्यमनो ફોનઃ ધડાની અંદર “ આ વસ્ત્ર છે ” એમ ચિતવવુ, તે બીજો અસત્ય મને ચાગ કહેવાયછે. नगरे दारकपंचके जाते पंच सप्त दारका जाता इत्याद्यनुचिंतयतः सत्यामृषामनोयोगः । કાઇ નગરમાં પાંચ છેાકરા થયા હોય, તે છતાં પાંચ કરા થયા ''. એમ ચિતવવુ, તે સત્યાભ્રુષા નામે ત્રીજો મનેચાગ કહેવાય છે. देवदत्तोऽयमित्यादि चिंतयतोऽत्यसामृषा मनो योगः “ આ દેવદત્ત છે ' એમ ચિતવવુ, તે અસત્યાભ્રષા” નામે ગાથા મને યાગ કહેવાયછે. श्रथ वाचा चतुष्टयमाद । હવે ચાર પ્રકારની વાણી કહેછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy