________________
दंडक विचार. वामन ५ कुज, ५ हुंम ६ नेदात् षड़विधानि, ५ - ૧ સમચ, ૨ ન્યધ, ૩ સાદિ, ૪ વામન, પકુર્જ, ૬ હુંડ-એવા દથી સંસ્થાન છ પ્રકારના છે. कषायाश्च ध १ मान माया ३ लोनाश्चत्वार १.४ - ધોધ, માન, ૩ માયા અને ૪ લેભ એ ચાર કષાય હવાય છે.
लेश्याः षट्कृष्ण ? नील २ कापोत ३ तेजः पद्म ५ शुक्ल ६ रूपाः परमत्रता व्यलेश्या अवस्थिता विचार्याः न नावरूपाः ७
લેશ્યાઓ છ છે, ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાતિ, ૪ તેજ, ૫ પદ્મ અને ૬ શુકલરૂપ, પરંતુ એ છ લેશ્યાઓ અહીં દ્રવ્યરૂપ છે એમ સમજવું, ભાવ રૂપે નથી.
इंडियाणि पंचस्पर्शन १ रसन २ घ्रा ३ चकुः । છાત્ર, ૫ પાણિા |
૧ સ્પર્શન, ૨ રસન (જીભ), ૩ ઘાણ (નાસિકા) ૪ ચક્ષુ અને પૌત્ર (કાન) એ પાંચ ઈંદ્રિય છે.
छौ समुद्घातो समवहननमात्मप्रदेशविकरणं समुद्धातः सचाजीवविषयोऽचित्तमहास्कंधरूपः अन्यो जीवविषयः।
સમુદ્રઘાત બે પ્રકારના આત્માના પ્રદેશ શરીરથી વિકરણ –બાહર નીકલે છે તે સમુદ્રઘાત કહેવાય છે. તેમાં જે અજીવ સબધી સમુદ્ધાત છે, અચિત્તને મહાકંધ રૂપ છે અને બીજે જીવ સંબંધી સમુદ્ધાત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org