________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ભૂલભરેલા અર્થને પણ પોતાની આબરૂને ખાતર સાચો ઠરાવવા એની પુરી શક્તિથી મથશે. તો હવે લૂંટવું લૂંટાવવું કે લૂંટવું એનો નિર્ણય જે તે કૃષ્ણ-દાસે સ્વબુદ્ધિથી જ કરી લેવો ! પ્રાર્થનાની ળા
૩૮૨
કોઇને પ્રશ્ન થશે કે પ્રાર્થનાની તે વળી કલા હોઇ શકે ? હા. પ્રાર્થનાની કલા પણ છે ને વિજ્ઞાન પણ છે.
જેઓ જીવનમાં પ્રાર્થનાના મહત્ત્વને સમજીને તેનો ઉપયોગ કરે છે તેમના માટે જીવન સરળ, સુંદર અને આનંદમય બની જાય છે.
શ્રી અરવિ કહેતા : તમારા દૈનિક જીવનમાં પ્રાર્થનાનો આશ્રય ના લીધો હોય તો એક મહાન લાભથી વંચિત રહી ગયા છો એમ માનજો. આ દિવ્ય માધ્યમ દ્વારા એક પળમાં જ પરિવર્તનના પ્રકાશિત પથ ઉપર તમે આવી જાઓ છો.
જીવનમાં સુલભ પરિવર્તન કોને ના ગમે ? વત્તે ઓછે અંશે અંધકારમાં અટવાતા માણસને પ્રકાશની જરૂર હોય છે જ. પ્રાર્થના એ પ્રકાશ પૂરો પાડે
છે.
શ્રદ્ધાની શક્તિ : વિશ્વનાં રહસ્યો વિશે અજબ પુસ્તક લખનારા સર જેમ્સ જીન્સે બ્રહ્માંડના સંચાલન પાછળ રહેલી, દિવ્ય શક્તિ, શ્રદ્ધા ને પ્રાર્થનાની તાકાત વિશે મહત્ત્વનાં વિધાન કરેલાં.
એક વૈજ્ઞાનિક કહે : તમારા જેવા ટોચની પ્રતિષ્ઠાવાળા વૈજ્ઞાનિક આવાં હિંમતભર્યા વિધાન કરે એ જરા આશ્ચર્ય જેવું લાગે છે.
શ્રદ્ધાની આ મહાન શક્તિ વિશે શબ્દો જડતા નથી. હું વધારે શું કહું ? ખરેખર ?
હતું. શ્રાવાનના હાથમાં અસીમ શક્તિઓ આવી જાય છે. શ્રદ્ધાનું, અંતરનું, આત્માનું, ભાવનું, પ્રાર્થનાનું, એક અજબ બળ હોય છે. આ તો નવી વાત છે.