Book Title: Buddha Ane Mahavir Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ ભારતના પ્રાચીનકાળ ધીરે ગંગાનદેની સપાટ` ઉપર આવી અને ત્યાંથી દક્ષિણમાં તેમ જ ઉત્તરમાં હિમાલયની ઉંચી ખીણામાં વિસ્તરી. આમ એ સૈકાઓમાં ધીરે ધીરે એ મહાદ્વીપકલ્પના મેટ। ભાગ ઇંડાજઈન સાંસ્થાનિકેાથી ભરાઇ ગયેા. ત્યાં વસતા આદિવાસીએના આ આ પ્રભુ થઇ પડચા; પ્રભુ થઇ પડે એવી એમની શક્તિ હતી; કારણુ કે એ પેાતાની સાથે સ'સ્કૃતિ-ઉત્કષ-લેતા આવ્યા હતા. ત્યાર પછી સૌથી પ્રથમ સંસ્થાન સ્થાપનાનું મહત્કાર્ય શરુ થયું. ઈંડે-જર્મીન પ્રજાનાં, પ્રમાણમાં નાનાં ટાળાં અસંખ્યાત આદિ-વાસીઓમાં ભળવા લાગ્યાં. ગૌરવ પ્રજા શ્યામવણુ પ્રજામાં ભેળાઇ અને મેાટા વિસ્તારનાં રાજ્યે સ્થપાયાં; અને શ્યામવર્ણાં પ્રજાના જે લેક ખુણેખાચરે ભરાઇ પેઢા નહિ, તે ગૌરવ પ્રજાના દાસ થઈ રહ્યા. આ વિજયનું અને 'સ્થાન સ્થાપનાનું પ્રાચીન કાર્યાં ત્યાર પછીના નવા જુગમાં વળી નવે રૂપે પાછું ભડાયું પૂર્વ કાળની ઈંડા-જર્મન પ્રજા ધીરેધીરે પૂર્વકાળના આદિવાસીએની અંદર ભળી જને કક શક્તિશાળી પ્રજા બની હતી ત્યાર પછી બીજીવાર ઈંડા-જર્માંન પ્રજાના એક અંશે પુરી પાછે. ભારત ઉપર અધિકાર પ્રાપ્ત કર્યાં. અને જેમ આજના રાજ્યકર્તાએ ભારતવાસીએથી છુટા જ રહે છે, તેમ એ બીજી વારની સંસ્થાન-સ્થાપનામાં પણ થયું. શ્યામપ્રજાથી ગૌરપ્રજાને દૂર રહેવાની અગત્ય લાગી; કારણ કે મિશ્રણથી અવતિ થઇ હતી એમ અનુભવે જણાયું છતાં યે આ અવનતિ ત્રણ સૈકાંને અંતે સ્વાભાવિક રીતે જ થઇ ગઇ; પણ શરુઆતમાં એમાંથી બચવાને પ્રયત્ન ગૌરપ્રજાએ કર્યાં હતા, આ વસ’કરતા અને અવનતિ સામેના વિગ્રહમાં રક્ષણરૂપે જાતિભેદની સ્થાપના થઇ. બેશક, ભારતમાં જાતિભેદ આમ પ્રાચીન ભારતના સસ્કૃતિવિકાસનું આવશ્યક અંગ હતું. અને આ જાતિભેદ તે પરિણામે એમના ધર્મના સિદ્ધાન્ત થઇ પડયા; વેદમાંથી પછીના જુગમાં વિકાસ પામેલા એમના ધર્મસ્વરૂપના એક મેર બન્યા; અને એ ધર્માસ્વરૂપને આપણે બ્રાહ્મણધમને નામે આળખીએ છીએ. ७ નૈવેદ્ય-સમર્પણ-બલિદાન એ આ ધર્મસ્વરૂપના ખીજો મેરુ બન્યા. આ નૈવેધ કર્મ અમુક સ્વરૂપે સ્વાભાવિક રીતે પૂર્વે પણ હતું જ પણ વેદ પછીના બ્રુગમાં એણે સ્પષ્ટ અને સોંપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું; અને આર્યના પ્રવાસકાળમાં ઉંચે ચઢેલે કાવ્યધ્વની ધીરે ધીરે લુપ્ત થતે ગયા અને કાંઇક ગૂઢ કલ્પનાએ તેમ જ કંઇક વ્યવસ્થિત નિયે ધર્મ ઉપર પોતાની છાપ પાડતાં ગયાં તેમ તેમ આ બલિદાન પુરૈ।હિત સોંપ્રદાયને ખળે ધર્મક્રિયામાં પ્રધાન ક્રિયાનું સ્થાન પામતું ગયું. પ્રાચીન વેદધમ માં જે કાવ્યધ્વની મુખ્ય હતેા તે પેાતાનું સ્થાન સાચવી શક્યા નહિ. આમ શાથી થયું! પ્રકૃતિમાં સ્પષ્ટ અને ધ્વનિત ભય તથા પૂજા ટળીને આમ “ મૂગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58