________________
૫. સિદ્ધિ અને નિર્વાણ
-; ૩૫
સાથે આત્માને કર્મમાં બાંધનારી સૌ અશુદ્ધિએ પણ ધાવાઇ જાય છે. મહાવીરનું તપસ્વર્ગીકરણ આગળ મેં જે ગ્રંથમાંથી ઉતાર્યું છે તે જ ગ્રંથમાં મુકતાત્માઓના પ્રદેશનું વર્ણન પણ આવે છે. એ પ્રદેશનાં જે બાર નામ આપેલાં છે તે નામેા (આપું છું
ત્તી ( સં. શત ), લીપમારા ( સ, પ્રમત્ત ), તનૂ ( સ. સમૂ ) તતણૂ ( સ. નૂતનૂ ), સિદ્ધિ, લિદ્યાય, મુત્તિ (સ. મુત્તિ), મુરાજ (સ. મુન્ના), જોયગ્ન (સ, હોદ્દા), હોય ભૂમિયા ( સ. હોદ્દાપ્રસ્તુવિદ્યા ), સલ પાળસૂચનોયત્તત્તમુદ્દાવા (સ. સર્વકાળમૂતનીયસરવસુલાયદા ).
આમ બધાં સ્વર્ગાની ઉપર મહાવીરને મતે મુકતાત્માઓના પ્રદેશ આવેલા છે, બધાં સ્વર્ગાની ઉપર શાન્તિ છે, ત્યાં આરામ છે, ત્યાં કલ્યાણમય ભાર વિહીનતા છે, ત્યાં શુધ્ધિ છે. નિર્વાણુ સંબ ંધે મુને પ્રતા પુછાએલા ત્યારે એમણે જે ઉત્તર આપેલા તે હવે આપણે સાંભળીએ. આ અંતિમ ઉદ્દેશ ઉપર ઉપદેશ આપવા લેાક જ્યારે ને ત્યારે એમને વિનવતા અને એમના શિષ્યાને તથા શિષ્યાઓને પશુ વાર વાર એ પ્રશ્ન ઉઠતા. અને માત્ર નિર્વાણુ સંબંધે જ પ્રશ્ન પુછાતા એમ નહેાતું; કેટલાક એ પણ જાણવા ઈચ્છતા જે મુખ્ય નિર્વાણને કેવે સ્વરૂપે માનતાઃ એટલે કે આત્મા દુઃખભર્યાં સંસાર સબંધમાંથી મુક્ત થયા પછી રહેતા કે નહિ, મરણુની પેલીપાર આત્માની હયાતી છે કે નહિ ? અને નિર્વાણુ અથવા મુધ્ધના નિર્વાણુ સબંધેના આવા પ્રશ્નાની સાથે જ ખીજા અંતિમ પ્રશ્નના ઉતાઃ જગત્ નિત્ય છે કે નહિ, એ સાન્ત છે કે અનંત છે, આત્મા શરીરથી જોડાએલા છે, અથવા સ્વતંત્ર છે, અથવા એ જીવન શક્તિ છે કે શું છે; એવા એવા પ્રશ્નાના ઉત્તર જાણવા લેાક આકાંક્ષા રાખતા. ટુકામાં, જેને આપણે અધ્યાત્મિક આકાંક્ષા કહીએ, એટલે કે ઉડે સુધીના વિશાળ વિચારે અનિશ્રિત રહેવાને કારણે વિશ્લે થને ચાલ્યા જાય તેમને નિશ્ચિત સ્વરૂપ આપવું જોઇએ એવી જે ચરમ ગતિ સબંધેના વિચારે જાણવાની આકાંક્ષા—આ આધ્યાત્મિક આકાંક્ષા, જેમ સર્વ સમયે તેમ, યુધ્ધના સમયે અને એમના સંધમાં બહુ પ્રબળ હતી. મહાવીર સંબંધે આપણે જોયું કે સમર્થં દાર્શનિક રૂપે એમણે પેાતાના સમયમાં ઉઠેલા પ્રશ્નાના સંબંધમાં ધ્યાન આપી જે ઉત્તરા પરિપૂર્ણ રૂપે આપ્યા છે અને પેાતાનું જે દર્શન ચેાજી કાઢ્યું છે તેમાંથી બધા ખુલાસા મળી જાય છે, તે જ પ્રમાણે બુધ્ધના સમયમાં પણ એવા માણસે હતા જે એવા ખુલાસા મેળવવાની આકાંક્ષા રાખતા. પાર્શ્વનાથે પણ જગતી નિત્યતા અને અને એવા બીજા પ્રશ્નાના ખુલાસા કર્યાં છે અને તે આપણને જૈનશાસ્ત્રાના પાંચમા અગમાંથી મળી આવે છે; પણ મુખ્ય તેા જુદા પ્રહારના—દેવળ જ જુદા પ્રકારના——પુરુષ હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com