________________
૬. સમુપાદ કાનિદ્રાનમાલા
૫
બે ભારત-ક્રિશ્ચિયન સમાનતાઓ.
સબંધે
સરખાં કારણે સરખાં કાર્ય નિપજે. જ્યાં મનુષ્ય સ્વભાવ અમુક ભાવના અને અમુક ઉદ્દેશેા ઉપર વિચાર કરે, ત્યાં દેશકાળ ગમે એટલે દૂર હૈાય તે પણ તેમાં અમુખ્ય પ્રકારની સમાનતા હૈાવાની જ. ધાર્મિક ભાવનામાં હમેશાં અંતરની આસ્થા અને અંતરની ભવ્યતા હાય છે એટલું જ નહિ, પણ એ આસ્થા અને ભવ્યતાને અનુરૂપ અહારના કર્માંકાંડ પણ હેાય છે જ; એને અંગે ભેગ અપાય છે, સત્કાર્યા કરાય છે, ત્રતા અને આજ્ઞાએ પળાય છે અને માત્ર એટલું જ નથી; ભાષા અને વિચાર પ્રકટ કરવાના વિધિ પણ અમુક વિશેષ પ્રકારનાં સ્વરૂપ ધારણ કરે છે અને એને અનુરૂપ ચિત્ર આંકે છે. ત્યારે પરિણામ એવું આવે છે કે જે ધર્મોને એક બીજા સાથે કશા જ ઔતિહાસિક સબંધ હાતા નથી તેમાં પણ અનેક પ્રકારની એકતા મળી આવે છે અને અહીં તહીં દેખીતી રીતે અમુક પ્રકારના સમાન વિધિ તરી આવે છે. ત્યારે એવી રીતે ચેઢી ઘણી એવી સરખા પ્રકારની સમાનતા વિષે આપણે હવે વાત કરીએ. આવા પ્રકારની એ સામાનતાએ અહીં રજુ કરીશ અને તે ભારત-ક્રિશ્ચિયન સમાનતાઓ છે; તેમાંની એક મહાવીર અને ક્રાઇસ્ટ વચ્ચેના વિચાર સંબંધની છે અને બીજી બુદ્ધ અને ક્રાઇસ્ટ વચ્ચેના સંબંધની છે. મહાવીરનાં ધર્મશાસ્ત્રામાં એટલે કે જૈનશાસ્ત્રામાં નાયાષમાો (= દૃષ્ટાન્તા અને ઉપદેશે!! ) નામે એક ગ્રંથ છે. દેખીતી રીતે અમુક શબ્દોને ના અનુસરીએ પણ એમાંના ભાવેને અનુસરીએ તે જુદે જુદે પ્રસ ંગે મહાવીરે ઉચ્ચારેલાં વચના એ પ્રથમાં છે, અને એ વચનામાં ખીજા ઉપદેશ ઉપરાંત અમુક દૃષ્ટાન્તા મળી આવે છે. એ ગ્રંથના સાતમા અધ્યાયમાં એવી રીતે રાહિણીનું દૃષ્ટાન્ત આવે છે. રાહિણીના અર્ધાં વનશાલી છે, આપણા નવા કરારમાં આવેલા પોડ સાંધ્યાના દૃષ્ટાન્તને મળતું આ દૃષ્ટાન્ત છે. એ દૃષ્ટાન્તની ક્યા કંઇક વિસ્તાથી આપેલી છે, પણ અહીં એના ( વિલ્હેમ હિતેમાન, જે એક વાર મારા વિધાર્થી હતા અને જે આજે રડ્યુસ’પ્રામમાં સુતા છે તેના die gnataErzalalungen-નાતકથાઓ-[ભસ્મુખ–૧૯૭ ] નામના ગ્રંથમાંથી ) ટુંકા સાર
આપું છું:
સમાપ્તિ ભાગ. ૧ સાંપલા દાણાનુ મહાવીરનું દૃષ્ટાન્ત
રાજા શ્રેણિકના સમયમાં રાજગૃહમાં ધન નામે એક વેપારી રહેતા હતા. અને ચાર પુત્રવધૂ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com