________________
બુદ્ધ અને પ્રલોભક
પ૭
બીજા કેટલાંક પા, કમળ ને અરવિંદ પાણીમાં જન્મ પામે છે, પાણીમાં વધે છે અને પાણીની સપાટીએ પહોંચે છે-બીજાં કેટલાંક પા, કમળ તે. અરવિંદ બાણમાં જન્મે છે, પાણીમાં વધે છે, પાણી બહાર નિકળે છે અને એમના પુલને પાણી સ્પર્શી શકતું નથીઃ તેવી જ રીતે, બુદ્ધની દષ્ટિએ તથાગતે જગત ઉપર નજર કરી ત્યારે એમણે કેટલાક એવા જીવ જોયા જેને આત્મા ભૌતિકથી શુદ્ધ હિતે, કેટલાક જીવને આત્મા શુદ્ધ નહે; કેટલાક્ની બુદ્ધિ તીવ્ર હતી, કેટલાકની જડ હતી; કેટલાક આર્ય છવ હતા, કેટલાક અનાર્ય જીવ હતા; કેટલાક સુશ્રાવકૅ હતા, કેટલાક કુશ્રાવકે હતા; કેટલાક પરલોકનો ભય રાખતા, કેટલાક પાપને ભય રાખતા. જ્યારે એમણે આ સ્થિતિ જોઈ ત્યારે એમણે નીચેનાં વચને બ્રહ્મન સહપતિને કહ્યાં
શાશ્વતનાં દ્વાર સર્વને માટે ઉઘડે: જેને કાન છે તે સાંભળે ને શ્રદ્ધા કરે. મારે નિરર્થક ચિતા ના કરવી ઘટે
જગતને હજી આર્ય શબ્દ મન્ચે નથી. - બ્રહન સહસ્પતિએ હવે જાણ્યું તથાગતે મારી પ્રાર્થના સ્વીકારી છે, એ જ્ઞાનને ઉપદેશ આપશે. પછી એમણે તથાગતને નમસ્કાર કર્યા અને પાછા વળીને અદય થયા.
આ ઉપરથી જોઈ શકાય છે કે પ્રલોભની પ્રથમ કથા-અને એ બૌધ કથાઓમાં સૌથી પ્રાચીન છે-અને જગત્પતાની કથા વચ્ચે અંદરનો સંબંધ છે. પ્રભકની કથામાંની માનસિક ભાવના તે જગસ્પિતાની કથામાં સાકાર રૂપ ધારણ કરે છે. અર્થાત નિર્વાણને બોધ પામ્યા પછી, એ જ્ઞાનને જગતમાં ઉપદેશવાનો નિર્ણય બુધ, કરી શકતા નથી એમને શંકા હતી, અને આ શંકાને કારણે જ પ્રલોભની પ્રથમ કથામાં ભારનું પરીક્ષણ વર્ણવેલું છે, અને એ વર્ણન એવું સાચું દેખાય છે કે જાણે બુધે કેઇ પ્રસંગે એ શંકા વિષે કશું કંઈ કહ્યું હોય એનું જાણે એ આબેહુબ ચિત્ર હોય. બુધને જગલ્પિતાએ કહેલાં ] પહેલાં વચને ( અને એ મૂળનાં છે, કારણ કે બીજાં તો પછીથી કાવ્યમાં ઉતારેલાં નવાં ; છે ), મgram : ૧૧ માં વર્ણવ્યા પ્રમાણે, પ્રલોભકની કથાના મંગળાચરણમાં ફરી આવે છે અને એ રીતે જગપિતાની અને પ્રલોભકની એ બે કથાઓ વચ્ચે સંબંધ છે. વળી એ પણ જોવા જેવું છે જે પ્રલોભકની પ્રથમ કથામાં વર્ણવ્યા પ્રમાણે, બુધનું પરીક્ષણ ખ્રિસ્તના પરીક્ષણને બરાબર મળતું આવે છે. ખ્રિસ્તને પણ, એ જગતમાં ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com