________________
પપ
બુદ્ધ અને પ્રલોભક
- માર બોલે છે. સાત વર્ષોથી તથાગતને પગલે પગલે પાછળ ફરે છે
: એ સાવધાન પ્રકાશિતને પકડવાને લાગ ના મળે. માંસ જેવા દેખાતા એક પત્થરને જોઈને એ ઉપર એક ગીધ બેઠે; વખતે એમાંથી કંઇ ખાવાનું મળે, વખતે એમાંથી કંઈ સ્વાદિષ્ટ મળે.. . કંઈ સ્વાદિષ્ટ એમાંથી મળ્યું ના, તેથી પેલો ગીધ ત્યાંથી ઉડી ગયે; એ ગીધે જેમ એ પત્થરને છે, તેમ થાકીને તથાગતને છોડું છું, શેકે દબાઈ ગએલા એ બિચારાને, શબ્દ એકવાર ડુબી ગયો. ત્યાર પછી એ જગા છોડીને, એ બિચારે અસુર અદશ્ય થયો.
13. જગન્ધિતા બુદ્ધને પિતાની યોજનામાં દૃઢતા આપે છે.
( એલ્ડનબર્ગ “બુધ” પૃ. ૧૭૯-૧૪૧ ). (મહાબેધ પામ્યા પછી ) જ્યારે તથાગત એકાન્તમાં બેઠા હતા ત્યારે એમના (બુધ્ધના ) મનમાં આમ વિચાર આવ્યો
જે ગંભીર સત્ય જાણ કઠણ છે, સમજ કઠણ છે, જે શાતિપ્રદ, ભવ્ય છે, જે સૌ વિચારે ઉપર વિજય મેળવે છે, જે ભાવનાપૂર્ણ છે, જે માત્ર ડાહ્યા જ પામી શકે, તે ગંભીર સત્ય હું પામ્યો છું. માણસ સંસારજીવનમાં રખડે છે; સંસારજીવનમાં એને એનું સ્થાન મળે છે અને એને એને આનંદ પણ મળે છે. સંસારજીવનમાં રખડનાર, એ સંસારજીવનમાં પિતાનું સ્થાન પામનાર અને પિતાને આનંદ પામનાર એ માણસને કર્મના નિયમને કાર્યકારણની સમૃત્મા દ્વાદશનિદાન માલાને સમજવી કઠણ છે; બધા (જન્મ આપનાર) સંસ્કારને શમાવવાની બધાં અહિકને ત્યજવાની, વાસનાઓને કાપવાની, તૃષ્ણા. એને અટકાવવાની, અંત-નિર્વાણ પામવાની વાત સમજવી; એ તે એને બહુ જ કઠણ છે. આ જ્ઞાનને હું જગમાં ઉપદેશ આપે ને લોક સમજે નહિ તે મને નિરાશા થાય, શાક થાય.
એવામાં તથાગતને, કદી પૂર્વે કેઈને ન આવ્યા હતા એવા આ વિચારે અકસ્માત એમના મનમાં ઉદ્ભવ્યાઃ : મહા કઠણ સંગ્રામે મેં જે પ્રાપ્ત કર્યું, તે જગતને શા માટે પ્રકટ કરી આપવું?
સાય છે હેપથી ઉકંઠ અને ત્રિકાર ઉત્પન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com