________________
પર
બુદ્ધ અને મહાવીર
મેહરૂપ છે એટલે અંશે અથવા પશ્મન અથવા
સાત્વિક દેવાનાં સ્વરૂપ લીધાં, પણ સંસારથી કંટાળેલા સાધુએ એ આખી પ્રકૃતિને તામસિક દેવાનાં સ્વરૂપ આપ્યાં અને તેને મૃત્યુ માત્ર પાશ્મન એવાં નામ આપ્યાંઃ છતાં યે સારભાવે પ્રકૃતિ જગત્સિતા શ્રદ્ઘનના વિશ્વનું દૃશ્ય સ્વરૂપ રૂપે કપાઇ હતી. બૌદ્ધ ધર્મમાં એને પ્રશ્નેાભક માનીને તામસિક દેવનુ રૂપ આપ્યું છે અને માર વામન નામ આપ્યું છે એટલે આપણે પણ કામ પુરતું એ નામ આપીશું. વળી એને બૌધમાં 7મુત્તિનું પણ નામ આપ્યું છે, અને એ નામ વેદમાં એક અસુરનું છે. પ્રાચીન કાળમાં મૃત્યુની સેના વિષે અનેક ઉલ્લેખ કરવામાં આવતા, તેથી બુદ્ધના પ્રશ્નાભકને પણ એવા સાથીએ આાપાયા છે.
૧ બુદ્ધે પેાતાના મૃત્યુ પૂર્વે શિષ્ય આન ંદને વર્ણવી બતાવેલી પ્રલેાલકની કથા—ગધમાં.
એક વાર, હું આનંદ, મેધ પામ્યા પછી નિર્જરા નદીને કાંઠે આવેલા ઉવેલામાં પીપળાના વૃક્ષ નીચે હું બેઠે હતેા. હું આનં, જ્યાં હું બેઠે હતેા ત્યાં મારવાશ્મન આવ્યા અને આવીને મારી બાજુએ ઉભેા. મારી બાજુએ ઉભા રહીને, રે આનંદ, મારપામર્ મને આમ કહેવા લાગ્યાઃ
66
હવે તમે નિર્વાણમાં જાઓ, તથાગત, નિર્વાણુમાં જાએ, બુદ્ધ, તથાગતને નિર્વા ણુમાં જવાના સમય આવ્યા છે. ( ભાષા કે ખાધે કરીને પ્રાપ્ત થએલી આત્મશાન્તિથી હવે તમે સાષ પામેા. ) ’
એવી એની વાણી સાંભળીતે, હે આનંદ, મારામનને એ આમ કહ્યુંઃ
..
વિવેકી અને નાની હાય, શબ્દને બુદ્ધિ પૂર્વક સાંભળે, વિધાને જાણે, વિદ્યાને અનુ. સરીને વિધાને ળીભૂત કરે, શુદ્ધ વિચારેા ધારણ કરે, જ્ઞાનને અનુસરીને વતે પેાતાના ગુરુ પાસેથી જે સાંભળ્યું હેાય તે વિસ્તારે, શીખવે, જાહેર કરે, વ્યવસ્થિત કરે, પ્રકટ કરે, ચર્ચે એથી વિરુદ્ધ ભાવનું હાય તેને નિષેધ કરે, ચમત્કાર દ્વારા વિધાને, પ્રભાવ બતાવે એવા ૨ હ્યુએને જ્યાં સુધી શિષ્યા ના બનાવું ત્યાં સુધી, હું પાપ્શન, હું નિર્વાણુંમાં જવાના નથી. વિવેકી અને નાની હાય, શબ્દને બુદ્ધિ પૂર્વક સાંભળે, વિદ્યાને જાણે, વિદ્યાને અનુસરીને વિધાને ફળીભૂત કરે, શુદ્ધ વિચારા ધારણ કરે, જ્ઞાનને અનુસરીને વર્તે, પેાતાના ગુરુ પાસેથી જે સાંભળ્યું હાય તે વિસ્તારે, શીખવે, જહેર કરે, વ્યવસ્થિત કરે, પ્રક્ટ કરે, ચચે, એથી વિરુદ્ધ ભાવનું હોય તેના નિષેધ કરે, ચમત્કાર દ્વારા વિધાના પ્રભાવ બતાવે એવી સાધ્વીએને ત્યાં સુધી શિષ્યાએ ના બનાવું ત્યાં સુધી, રે પાશ્મન, હું નિર્વાણમાં જવાના નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com