________________
રૂ.
બુદ્ધ અને મહાવીર
એમાંથી ચેાડે ઘણે અંશે એમણે માટું દર્શીનશાસ્ત્ર ઘડી કાઢ્યું છે. સાચી વસ્તુસ્થિતિ તારવી કાઢવા માટેનાં અનિશ્ચિત અને છતાં યે વ્યાપક પરિમાણુ મહાવીરે આપ્યાં છે. ઉદાહરણ લેએ તા પરિધ અને વ્યાસ વચ્ચેના સબંધ દેખાડનાર અ'કને ચાક્કસ નિ ય કરવા બહુ કાણુ છે, પણ તે એમણે આપ્યા છે અને લગભગ કહી શકીએ કે એનુ' એમણે (સ્વય) વિધાન ક્યું છે અને તે આ પ્રમાણે છે; પરિષવ્યાસ × ૧૦નુ વર્ગમૂળ. આપણામાં ચાલતા એ એ ક ૩ડું છે અને સાચા અંકથી એ જેટલા તફાવત વાળા છે, લગભગ એટલા જ તફાવત વાળા મહાવીરના અંક છે, પણ એ બહુ ઉંડા વિચારનું પરિણામ છે, એમાં બહુ અહુ કલ્પનાઓ કરવી પડી હશે તે વળી એ રચનાત્મક વિચારકને શાલે એવા જ છે. આથી આપણે એમ પણ માની શકીએ જે મહાવીરે પાતે પરિષવ્યાસ ૧૦ એ સમીકરણ શોધી કાઢયું હાય. ગમે એમ હાય પણ આપણુને તે એ સમીકરણ એમણે જ આપ્યુ છે અને પરિધના અનેક હિસાા એ સમીકરણથી સાચા આવે છે. એ જોઈને એમને એથી કેટલા આનંદ થયા હશે એ આષણે અનુભવી શકીએ.
આમ મહાવીર માત્ર સાધુ અને તપસ્વી જ નહેાતા, પણ સાથે સાથે પ્રકૃતિના અભ્યાસી પણ હતા; એમને જોઇને ગ્રીસના પ્રાચીન અભ્યાસીમા—પિથાગારસ સુધ્ધાં-યાદ આવે છે. એકંદરે એમણે વિદ્વત્તાભર્યા નિર્ણય આણીને સમસ્ત વસ્તુ સ્થિતિને પેાતાના કાળની સાધુભાવનાએ સાથે જોડી છે. અથવા આ ધાર્મિક ભાવનાઓની નજર નીચે એ વસ્તુ સ્થિતિને આણીનેઅ ધાર્મિ ક અદાŚનિક સપ્રદાય એમણે યેાજી કાઢયે છે. અને વસ્તુસ્થિતિ ઉપરથી નિણૅય ઉપર આવનાર અનેક લેાકેા ઉપર પોતાના તપસ્યા બળે એમણે અમુક પ્રકારનેા પ્રભાવ પાડયા છે, એટલું જ નહિ પણ તેવી જ રીતે અનેક કલ્પનાએ લાવનાર અનેક પુરુષને પણ પેાતાની નિયાત્મક અને વ્યવસ્થિત વિચાસ્ત્રેણી વડે આશ્ચર્ય પમાડયા છે. બીજી વધારે વાતેાના વિચાર કર્યા સિવાય હવે આપણે એ પણ કહી શકીએ જે આ વીર દાનિક, વિચારાના
આ વિધાયક સાધુજીવનના ચરમ ઉદ્દેશને-સિદ્ધિને-સમસ્ત સંસાર સંબંધમાંથી જે મુક્તિ પામવી તેનું એટલે કે અચિતનીય શૂન્યનુ સ્વરૂપ આપે છે, એને વિચાર પૂર્વક ગાઠવે છે અને પાતના દર્શન રૂપે વ્યવસ્થિત કરે છે. વાસ્તવિક રીતે એ પેાતાની આધ્યાત્મિક દૃષ્ટિએ અતિ દૂર મુકાએલા મુકતાત્માઓના પ્રદેશ, એટલે કે વાશ પ્રદેશવાળા સસારસ્વરૂપ આ જગત્ ઉપરના—અને વળી દેવાના ખાર સ્વર્ગ ઉપરના—પ્રદેશ યેાજી કાઢે છે. અ ંતિમ શ્રેણીના આત્માઓ, સંસારનાં કાર્યોથી અને પુરુષાર્થાથી, ભારરૂપ કર્મથી પરિપૂર્ણ મુક્ત થયા પછી, ત્યાં ચઢે છે. મુકતાત્માઓના આ પ્રદેશ તે અત્યંત હલકાં અને સફેદ છે; ત્યાં બધે કમ ભાર્~~આપણે કહી શકીએ જે સંસારભાર અથવા પાપભાર—ઉતરી પડે છે; અને તેની જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com