________________
૫ સિદ્ધિ અને નિર્વાણુ
३७
“ એક માણસ ઝેરી ભાલેડાને બાણે વિધાયા, ત્યારે એના મિત્રોએ અને સગાંએ ચતુર વધને તેડી આણ્યા. હવે ધવાએલે! માણસ કદી જો એમ કહેજે ‘ મતે તીર મારનાર માશુક ક્રાણુ છે, એ તે બ્રાહ્મણુ છે કે ક્ષત્રિય છે કે વૈશ્ય છે કે શૂદ્ર છે એ જાણું નહિ ત્યાં સુધી મારા ધાને હાથ અડાંડવા દે નહિ;' અથવા એકદી જો એમ કહે જે મને તીર મારનારનુ નામ શું છે, એ કયા કુળમાં જન્મ્યા છે, એ ઉંચા છે કે નીચેા છે કે મધ્યમ છે, અને જે અસ્ર વડે મને માયા એ કેવુ' દેખાય છે, એ જાણું નહિ ત્યાં સુધી મારા ધાને હાથ અડાડવા દે નહિ; ' તા એ વાતનું પરિણામ શું આવે? એ માણુસ પેાતાને
બાએ મરે.
"s
જગત્ અનંત છે કે સાન્ત છે, તથાગત મરછુ પછી જીવે છે કે નહિ એ પ્રશ્નાના ખુલાસા મુદ્દે પોતાના શિષ્યાને શા માટે નથી આપ્યા ? કારણ કે જીવનની પવિત્રતામાં એ વિષ્ણેાના જ્ઞાનની જરૂર નથી, કારણ કે એ જ્ઞાનથી કઇ જ્ઞાન્તિ કે પ્રકાશ મળતાં નથી. શાન્તિ અને પ્રકાશ જેથી મળે છે એ વાતા તેા મુદ્દે પાતાના શિષ્યાને શીખવી જ છે: દુઃખનું રહસ્ય, દુઃખાપાદનું રહસ્ય દુઃખનિરાધનું રહસ્ય, અતે ( દુઃખનિરાધ-) ભાનું રહસ્ય. એટલા માટે માલુંયપુત્ત, જે મેં પ્રકટ નથી કર્યું, તે અપ્રકટ જ રહેવા દે, જે મે પ્રકટ કર્યુ છે તેને પ્રકટ કર.
બુદ્ધના આ શબ્દોમાંથી મહાન પરિત્યાગ, મહાન શાન્તિ, મહાન વિધિભાવ, મહાન એકાગ્રતા, મહાન્ આસ્થા તરી આવે છે. અચિંત્ય સંબંધે નિશ્ચયાત્મક ઉપદેશ આપવાના ત્યાગ કરવા અને એ ત્યાગમાં માણસે સંતાપ પકડવા જોઇએ. જાણી શકાય એવા વિષયે સબંધે અને એમાંથી જડી આવતી જીવનચર્યા–જેને આપણે સમ્યક્ શબ્દથી Àાળખીએ છીએ એ.-સંબધે આપણે વિચાર કરવા ધર્ટ. આ જીવનચર્યા બરાબર પાળવી એ જ જરૂરનું છે, એથી જ નિર્વાણુ પમાય છે, એથી જ અંતિમ હિત સધાય છે, અને એવી રીતે જીવન ચર્માંની સીમામાં આણી મુશ્કેલી, તેની સાથે સાંકળી દીધેલી અને તેમાં જ પ્રવૃત્તિ પામેલી ધાર્મિકતામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવા એ બુદ્ઘના ધર્મો છે અને એ એના શિષ્યા ધ હાવા જોઇએ.
મુદ્ઘના આવા વ્યવહારને લીધે ‘ગુરુ જ સીમામાં પ્રકટ થાય છે' એ શબ્દો આપણને યાદ આવે છે. આપણા ગુરુએ અંદરની બાજુએથી ધણુા વિચારાની પાળ ગડમથલ કરી હતી અને ત્યાર પછી જ સીમામાં આવ્યા હતા, એમાં તેા કશા સંદેહ નથી, છતાં તપસ્યામાંથી પરાણે બહાર નિકળી શક્યા હતા. જે સીમાબંધન સ્પષ્ટ રીતે યુદ્ધે સ્વીકાર્યું હતું તે વિષે એ પેાતે જ ખેલે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com