________________
૨૪
બુદ્ધ અને મહાવીર
નબળા પડતા ગયા, તેમ જ ખીજી બાજુએથી એ ધમે પોતે જ પશુબળિની કીંમત ધટાડવા માંડી અને પશુઓને ખલ્લે પદાર્થો હેામવા માંડયા. મહાવીર અને મુખ્ય પેાતાની આજ્ઞાએમાં આપણી આ આજ્ઞાને પ્રથમ સ્થાન શા માટે આપ્યું અને પ્રાણીમાત્રના જીવને બચાવવા એવું રૂપ એ આજ્ઞાને કેવી રીતે મળ્યું એની હવે સમજ પડી શકશે. પણ વળી નિશ્ચયપૂર્વક એવું પણ જણાયું છે કે આ બે મહાપુરુષો પૂર્વે, સાધુજીવનની વ્યવસ્થા બાંધનાર એક ધર્માંસ સ્થાપકે પશુ આ આજ્ઞાને પ્રથમ સ્થાન આપ્યું હતું. હવે અહીં એ મહાપુરુષ વિષે પણ વિચાર કરવા જોઇશે. સાધુસંધને સ્થાપનાર આ પ્રાચીન આચાય તે પાર્શ્વનાથ હતા. એમના શિષ્યા એમના નામ ઉપરથી પાશ્ર્વવિયિયઃ કહેવાતા. એમ લાગે છે કે મહાવીર જ્યારે થયા ત્યારે પાર્શ્વનાથ તા હયાત ન હતા, પણ એમના સંધ ચાલ્યે આવતા હતા અને પછી મહાવીરે સ્થાપેલા સંધ સાથે તે ભળી ગયેા હતા. મહાવીર પશુ માનતા જે હું પોતે પણ પાર્શ્વનાથને પગલે પગલે ચાલું છું અને એમના ઉપદેશને વિસ્તારં છું તથા પરિપૂર્ણ કરૂં છું. આ આજ્ઞાને પરિપૂર્ણ કરવાને એ પાર્શ્વનાથને અનુસર્યાં અને વળી આગળ ચાલ્યા. એ આજ્ઞાને અનુસરીને પાર્શ્વનાથે ચાર આનાઓને તારવી કાઢી ત્યારે મહાવીરે એમાં પાંચમી ઉમેરી અને યુધ્ધે પણ એ પાંચ આજ્ઞાએ પાળવાનું પેાતાના શિષ્યાને ક્યું છે. પશુ દરેકમાં અમુક અમુક ભેદ છે.
પાર્શ્વનાથની ચાર આનાએ આ પ્રમાણે છે.
૧ સખ્યાઓ વાળાયો વિમળમુ=સર્વ પ્રકારની જીવિક્ર‘સાથી દૂર રહેવુ તે,
3
૨. સવાસો મુન્નાવાયાકો વિમળમ્-સર્વ પ્રકારના મિથ્યાભાષણથી દૂર રહેવું તે, સન્માને અવિન્નારાનો વિમમ્-ના આપેલી એવી કોઈ પણ વસ્તુ લેવાથી—અર્થાત્ સ પ્રકારની ચેારી કરવાથી દૂર રહેવું તે, અને ૪ સવાયો વહિદાવાળાઓ વિમળમ્-સર્વાં પ્રકારના બહારના દાનથી દૂર રહેવું તે ( અર્થાત્ નિ ન રહેવું તે. )
બહારનું દાન ( વહિદાવાળ) એટલે મૈથુન ( અર્થાત્ વીર્યદાન ) એવા પણુ અ કરવામાં આવેલે જણાય છે, પણ · સર્વાં પ્રકારના બહારના દાનથી દૂર રહેવું' એવા અ સર્વસામાન્ય રાખવામાં આવેલે છે, અને દારિદ્રશ્યન્નતને અગ્રભાગ આપેલા છે. આમ પાર્શ્વનાથની
આ ચેાથી આજ્ઞા તે મહાવીરની ચેાથી જ આજ્ઞાને નહિ પણ પાંચમીને પણ મળતી આવે છે. ખરી રીતે તે જૈન ભાવનાને અનુસરતા એ અર્થ છે.--પાર્શ્વનાથની આજ્ઞાઓની યાદીને જાણાામ (સ. વસ્તુ ચામ જેતે બ્રાહ્મણ ધર્માંના ચતુ-નિયમ કહી શકાય) કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com