________________
૨૮
બુદ્ધ અને મહાવીર
જેમ જેમ એનું એ જ્ઞાન વકાસ પામે છે તેમ તેમ એ સ્પષ્ટરીતે અસર કરે છે અને કર્મની વ્યવસ્થા કરે છે. પણુ વ્યક્તિગત જીવનનાં આવરણેાના, અભ્યાસના અને ઉદ્દેશના પાયાની નીચે તેા હમેશાં અજ્ઞાન, અનિચ્છા અને વભાવપ્રેરણા રહેલાં હૈાય છે. અને ઘણી વેળા એવું બને છે કે જે જ્ઞાન પેાતાના પ્રદેશમાં એકને પરિપૂર્ણ કરે છે અને તેને દોરે છે. તથા અનુમતિ આપે છે તે જ્ઞાનને પુષ્ટ કરનાર અને આધાર આપનાર ભાવ ઠેઠ સુધી ખરા હેતુથી જુદા જ દેખાય છે, જો કે એ હૈંતુ નજર સામે જ હેાય છે. મ્પ્રાસ કરીને ધર્મના ઇતિહાસમાં જુદાં જુદાં મંતવ્યેામાં તથા ઉદ્દેશામાં આવેેપાતા હતુએ, અને એ હેતુમાને વીંટળાએલા અથવા એમનું સ્વરૂપ લેતા નાતે કરી યેાજાએલા મિથ્યા સિદ્ધાન્તા વચ્ચેના ભેદ, આપણે જાણવા જોએ. આમ મહાવીરે પણુ સમા અને અતિ સૂક્ષ્મ જંતુએને બચાવવાને કારણે પ્રાણી માત્રનું રક્ષણ કરવાના સિદ્ધાન્ત યેન્ત્યા હૈાય અને આજ્ઞા કરી હાય, અને ત્યાર પછી એ સિદ્ધાન્તે એમનામાં વિકાસ પામી વધારે જામતિ આણી હાય અને તેથી કરીને અસ્વચ્છતા અને બેદરકારીને લીધે સૂક્ષ્મજગતથી માણસને જે હાનિ થવાના સભવ છે. તેમાંથી પણ બચાવવાને કારણે એમણે નવા સહાન્તા યોજ્યા હાય.
પણ છતાં કે આપણે મહાવીરના પહેલી આજ્ઞાના અંતિમ સિદ્ધાન્ત વિષે એના ભ્રષ્ટ પામેલા ઉંડાણુ સુધી માનસશાસ્ત્રની પદ્ધતિએ ના તપાસીએ, ઉપરતે સ્વરૂપે જેવા દેખાય છે તેવા જ જોઇએ, તે પણ એ સર્વથા મહાવીરના ધના પાયારૂપ છે. · શસ્ત્રરિના ’–એટલે કે પ્રાણી માત્રને શસ્ત્રની પેઠે જે કંઇ ભયંકર છે તેનું જ્ઞાન ( અને તેના ત્યાગ )' એવા મૂળ નામવાળા પ્રથમ [આગમ] ગ્રંથના પ્રથમ અધ્યાયમાં સધને આપેલા જે ઉપદેશા, સિદ્ધાન્તા અને દૃષ્ટાન્તા છે તે સૌમાં એ સિદ્ધાન્ત જ પાયાસ્વરૂપે છે.
*
આપણે જોઇ ગયા જે યુધ્ધે પણ જીવહિંસાથી દૂર રહેવાની આજ્ઞા કરી છે. પણ ભારતના ખીજા વિચારકેાની પેઠે એમણે પણ માત્ર ચાલતી આવેલી પ્રણાલીને અનુસરીને એ આજ્ઞા કરી છે. એમનામાં પ્રાણી રક્ષણની ભાવના મુખ્ય નથી, મુખ્ય ભાવના તા ધ્યાની અને સહાનુભૂતિની છે. અને આ ભાવના–અથવા આપણે ઠીક રીતે કહીએ જે આ એમના અતરાત્માના પ્રયાસેા, આ સહાનુભૂતિની લાગણી અને સાથે સાથે જ સહાયતા આપવાની ઇચ્છાની ભાવના–એમનામાં વિકાસ પામીને એમના અમુક પ્રકારના ધાર્મિક પાયા સ્વરૂપે બની રહી. બુદ્ધે પાતાની યા અને સહાનુભૂતિને સ’સારદુઃખના નવા સિદ્ધાન્ત ઉપર સ્થાપી.
આ ભારતીય સાધુને આવું. સંસારદુ:ખ કંઇક સ્વયંસિદ્ધ લાગ્યું-એટલું બધું ખરૂં લાગ્યું કે સર્વ પ્રકારના જીવનું રક્ષણ કરવુ એ જ એમને ધર્માં લાગ્યા, બુધ્ધે સ’સાર દુઃખનુ` પૃથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com