________________
૫. સિદ્ધિ અને નિર્વાણ
૩૧
પ્રિય વસ્તુના વિયાગ પામવેા એ દુઃખ છે, જે વસ્તુને માટે કામના તે ના પ્રાપ્ત થવી એ દુ:ખ છે, સ'સારમાં આપણું સમસ્ત જીવન એ દુઃખ છે.
ર. ત્યારપછી, હું સાધુએ, દુઃખથી ( એટલે કે એના કારણથી) દૂર રહેવું એ આ સત્ય છે: એ કારણ તે જન્મજન્માન્તર રખડાવનારી તૃષ્ણા, તેની સાથે અહીં તહીં આનંદ દેખાડનારી વાસનાઃ મેાતૃષ્ણા, ભવતૃષ્ણા, અનિત્યતાની તૃષ્ણા,
૩. ત્યારપછી, હું સાધુઆ, દુઃખતું નિવારણ કરવું એ આ સર્વથા નાશ કરીને એ તૃષ્ણાનું નિવારણ કરવું, એને જવા દેવી, છાડી દેવી, અને કાઈ સ્થાન ના આપવું.
૪. ત્યારપછી, હું સાધુએ, દુઃખને નિવારણ કરવાના માર્ગ એ આ સત્ય છેઃ એ માર્ગ તે આ-અષ્ટાકિ માર્ગ છે અને તે આ પ્રમાણે છેઃ સમ્યગ્-દૃષ્ટિ, સમ્યક્-સ ક૯૫, સમ્યગ્ વચ્, સમ્યક્ કમન્, સમ્યગૂ-આજીવ, સમ્યગ-વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, સમ્યક્ સમાધિ. આ ચંદ્ધિ સિદ્ધાન્તના લગભગ એકેએક શબ્દ ઉપર ધ્યાન આપવા જેવું છે; ઉદાહરણ તરીકે જોઇએ તેા ઉપદેશ તરફ નજર કરતાં જણાશે કે મુદ્દે સર્વ સામાન્ય લેકને નહિ પણ ભાવનામાં અાગળ વધેલા સાધુઓને પેાતાની સમ્યક્--આજ્ઞાએને સૈદ્ધાન્તિક પાયા દેખાડયા છે–અથવા તે! આ એ સત્તા મહાવીરે અને બીજાઓએ વાપરી નથી, પણ બુદ્ધે જ એ સંજ્ઞાએ કરીને પોતાના મુખ્ય સિદ્ધાન્ત, અને સાધુજીવનમાં પાળવાના મુખ્ય સયમ જેને આપણે મધ્યમમાગ કહ્યા તે-એ એની વચ્ચે સાંધનારા પુલ બાંધ્યું।.
છતાંયે આપણે એક એક શબ્દ ઉપર નહિ થેભીએ. સમસ્ત ઉપર, ચાર સત્યેામાંથી વિકસેલી વિચાર શ્રેણી ઉપર જઇએ. ખુદ્દે દુઃખને-અને દુ:ખને જ-મૂળ ભાવના માની; બીજા અનેક પ્રત્યેકબુદ્ધની પેઠે અનિત્યતાને, કે સંસારમાંથી પલાયન કરી જવાની ભાવના. વાળા ખીજા અનેક વિચારકાની પેઠે કમને એટલે કે જીવને સંસારમાં બાંધી રાખનાર કાતે, સાંસારિક જીવનને કે સાંસારિક પુરુષાર્થને એમણે મૂળભાવના માની નહિ. બેશક ખીજાઓની પેઠે યુદ્ધ પણ અનિત્યતા અને કર્મ વિષે ખેલે તેા છે જ; અને વળી અમુક દૃષ્ટિએ કને એ ચાર સત્યાની અદર સમાવી દે છે; કારણ કે જે કર્મીની સાંકળામાંથી માણસને મુક્ત થવાનું છે તે કર્મના જે અર્થ ખીજાએાએ કર્યો છે તેની અને તૃષ્ણાના સસારતૃષ્ણા અથવા જીવનતૃષ્ણાના ( આપણે એને જીવનક્ષુધા કહીએ ) અની વચ્ચે એ સમાનતા આણે છે. અને અનિત્યતાના અને સંસારજીવનને જે ભાવમાં બુદ્ધ માને છે, તે ભાવમાં ખીજા અનેક દુઃખને માને છે. વળી બુદ્ધુ અને મહાવીર અને મુક્તિને ખીજે સ્વરૂપે ‘સર્વ દુ:ખાના અંત ’ માને છે. સામાન્ય સાધુજીવનના સિદ્ધાન્તા અને તત્ત્વાતી
'
આ બધી–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સત્ય છેઃ એ વાસનાના એનાથી છુટા થવું, એને
www.umaragyanbhandar.com