________________
૪ અહિંસા અને દયા
२७
એટલા માટે જમતાં પાત્રના ઉપયેગ કરવા જોઇએ, મ્હાં આગળ મુહુપત્તી રાખવી જોઈએ, પ્રવાહી પદાર્થો ગળણીથી ગાળવા જોઈએ, જમીન સાફ કરવાને માટે રજોહરણ રાખવા જોઇએ અને એવી ખીજી સોંભાળ રાખવી જોઇએ. ઉપર ઉપરથી જોતાં તે એમ લાગે જે પાંત્ર વગેરેના આ ઉપયેગ " મહાવીરના ધર્મીમાં કુરઆત છે તે એના ઉપયોગ કરનારના રક્ષણતે માટે છે, કારણુ કે એથી ઝીણી અને ભાગ્યે જ જોઇ શકાય એવી અસ્વચ્છ વસ્તુગ્મ શ્વાસમાં અને પીવામાં લેવાથી બચી જવાય અને જમીન ઉપરથી એવી જ અસ્વચ્છ ચીતે તે પેાતાને માટે સાફ કરી શકાય. પણ ખરી રીતે તેા જુદા જુદા પ્રકારની સ્વચ્છતાના ધાર્મિક સિદ્ધાન્તા માત્ર આત્મરક્ષણને માટે જ યેાજાયા નથી, પણ સૂક્ષ્મ જંતુઓતે માટે પશુ છે. કારણ કે પાત્ર વગેરેના ઉપયેગ ના થાય તે જ તુઐને હાનિ થવાના સાઁભવ છે, એટલા માટે સર્વ પ્રકારની જીવહિંસાથી દુર રહેવાની આ જે આજ્ઞા તે વિચાર કરતાં ઘણું ઉંચુ પગથીક છે, વિશેષ પ્રકારના અને ભવ્ય સિદ્ધાન્ત છે, અશ્રુતપૂર્વ ઉપદેશ છે; જરથ્રુસ્રર્યે સ્વચ્છતાને માટે આવી આજ્ઞા આપી છે, પણ તે જુદા જ ધાર્મિ ક હેતુને કારણે.
ΟΥ
p
વાતને વધારે સ્પષ્ટ કરવાને માટે આપણે એ પણ કહેવું જોઇએ જે સ્વચ્છતા પાળવાની વી અંતિમ પ્રકારની આજ્ઞા અને એમના ધર્મના પ્રદેશમાં મુકવાના વિધિ આપણને હસવા જેવા લાગશે, પણ ખરી રીતે એમ નથી. ગરમ પ્રદેશમાં અને વળી હિંદુસ્થાન જેવા વનસ્પતિ એ ક્ાલ્યા કુલ્યા દેશમાં તે ખાસ કરીને, આપણા કરતાં જ તુએથી માણસે અતિ વધારે સાવધાન રહેવું જોઇએ. કારણ કે બગડેલા પાણીમાં અને ખારાકમાં એવા જ તુ બહુ, હાય છે. ઉદાહરણુ લાએ તો ઉચ્છિષ્ટ ( એન્ડ્રુ ) અથવા વર્યુલિત (વાસી) અન્ન એટલું બધું ભગડેલું મનાય છે જે એ ખાવાને માટે યાગ્ય નથી ગણાતું. અને આપણે સૌ એ તે જાણીએ છીએ જે અસ્વચ્છ પાણીને કારણે જ હિંદુસ્થાનમાંથી કાલેરા કદી નાબુદ નથી થતા. ત્યારે આવા પ્રદેશમાં સ્વચ્છતા પાળવાની આરાઓને ધર્મના પ્રદેશમાં મુકવામાં આવે તે એમાં નવાઇ શી ? હવે સ્થાયી રીતે તે મહાવીરે સ્વચ્છતા પાળવાની જે આતા. કરી છે તે માણસના રવાસ્થ્યને કારણે નહિ, પશુ જતુએ અને કટપતંગની હત્યા નાં થાય એટલા માટે કરી છે. પણ વળી ઉ`ડે.ઉતરીને જોઇએ તે એમાં પણ્ ક જુદો જ ભેદ છે. માણસ માત્રના સ્વભાવમાં કઇંક એવું એ છે જે પ્રથમ તેએ અમુક ક્રમ કરે છે અને પછી એ કના આધાર વિષે જ્ઞાન ( conseiousness ) પામે છે, એટલે કે કમ તા સાચી રીતે પ્રાણીધર્મના સ્વભાવમાં રહેલા અજ્ઞાનનનું (uneonseiousness) પરિણામ છે, એટલા માટે કર્યાં કરવામાં જ્ઞાન એ સક્રિય કરતાં વધારે અક્રિય એમ બને છે કે માણસ એ ને વિચારપૂર્ણાંક વ્યસ્થિત કરે છે અને સાચું ઠરાવે છે;
J*
રહે છે: અને પછી .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com