________________
૪. આહ સા અને દયા
૨૫
છે. બુધે, અથવા તો સાધજ્ઞ૪તુર માં બતાવ્યા પ્રમાણે કમમાં કમ બૌદ્ધશાએ એ આજ્ઞાઓને અર્થ લીધો છે, મહાવીર પાર્શ્વનાથને રામ ને (બૌદ્ધ પરિભાષામાં વાસ્તુશામ ને ) વળગી રહ્યા છે; મહાવીરનાં શરૂઆતનાં વર્ષોમાં એ પ્રમાણે થએલું નહિ, કારણ કે જૈન શાસ્ત્રમાં દરેક સંબંધી શબ્દ મળી આવતા નથી.
મહાવીરની આજ્ઞાએ આ પ્રમાણે છે. ૧ વાગે વાગો વિરમ-સર્વ પ્રકારની જીવહિંસાથી દૂર રહેવું તે. ૨ રન્ના મુન્નાના વિરમ સર્વ પ્રકારના મિથ્યાભાષણથી દૂર રહેવું તે. ૩ તથાગો સત્તાવાળr fમના આપેલી એવી કોઈ વસ્તુ લેવાથી
અર્થાત સર્વ પ્રકારની ચોરી કરવાથી દૂર રહેવું તે, ૪ રન્નામો મgrો વિમળ-સર્વ પ્રકારના મૈથુનથી દૂર રહેવું તે. ૫ શ્વા પરિણામો વિરો -સર્વ પ્રકારના પરિગ્રહથી દૂર રહેવું તે. બુદ્ધની પાંચ આજ્ઞાઓ આ પ્રમાણે છે. ૧ પતિના વિમો-જીવહિંસાથી દૂર રહેવું તે. ૨ મણવરિયા વિરમી-અબ્રહ્મચર્યથી દૂર રહેવું તે. ૩ મહિનાવાના વિમ-ના આપેલી વસ્તુ લેવાથી-અર્થાત ચોરી કરવાથી
દૂર રહેવું તે. ૪ પૂનાવાલા વિનામી-મિથાભાષણથી દૂર રહેવું તે. ૫ સુરા-ખરચ-મા-માઠાના વિમળ-દારૂ પીવાથી, બેદરકારીથી, મિથ્યા
આરેપ કરવાથી દૂર રહેવું તે. ઉપર જણાવેલી આજ્ઞાઓનો મૂળ ભાવ જ નહિ પણ એમને અર્થ પણ દરેક વાચકને વખતે વિચિત્ર અને નવીન લાગશે. અમુક અમુક કરવાથી દૂર રહેવું તે એને નકામું અને દેઢ ડાહ્યું લાગશે. માટે કહેવું જોઈએ કે આપણે સૌ યહુદી અને બ્રિતિધર્મ બળે એ આજ્ઞાના ત્યાર પછીના સ્વરૂપ વડે ઘેરે રંગે રંગાએલા છીએ. સ્પષ્ટ શબ્દોમાં આપણને આજ્ઞા થઈ છે જે “તું હત્યા કરતો ના” અથવા “ તું ચેરી કરતે ના” અને એવી બધી આતાએામાં અને આ જુના કરારમાંની આજ્ઞાઓમાં એ જ ભાવ બરાબર તરી આવે છેએટલું જ નહિ પણ અજ્ઞાઓ જેમ વિકાસ પામતી ગઈ છે, તેમ એમાંના ભાવ પણ વિકાસ પામતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com