________________
૩. પ્રત્યેક યુદ્ધ અને બુદ્ધ
૨૧
અર્થાત્ એમાં શૃગાલ નામે એક માણસને આપેલા ઉપદેશનું વર્ણન આવે છે. આ માણુસ ગૃહસ્થાશ્રમી હતા, તેથી આપણા રિવાજ પ્રમાણે એને માત્ર રૃાગાલ નહિ, પણ ભારતના રિવાજ પ્રમાણે શૃગાલ શેઠ કહેવા જોઇએ. છતાંયે નામ સાથે અહીં ક' લેવા દેવા નથી, માત્ર એ સંબંધે કંઇક કહેવું જોઇએ, કારણ કે કથાનું નામ એના નામ ઉપરથી પડયું છે. આપણા આ ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણુ આચાર-વિચારમાં ઉર્ષ્યા હતા. એ ધમાં પ્રકૃતિપૂજા ખીજે સ્વરૂપે એવી રીતે ચાલતી આવતી હતી કે ધણાક લેાક સમસ્ત પ્રકૃતિની પૂજા કરવાને બદલે સંક્ષેપમાં જુદી જુદી દિશાઓની પૂજા કરતાઃ કાક લે માત્ર નમસ્કાર કરતા, ક્રાઇક લેાક અમુક અમુક મા ભણતા, અને ક્રાક લેાક અમુક એક દિશામાં યેાડી જલા-જાલ દેતા; ત્રીજા પ્રકારના લેાકેાને જૈનશાસ્ત્રામાં દિશા—પાકિખય કથા છે. આપણા આ ગૃહસ્થાશ્રમી પ્રથમ વર્ગના પ્રકૃતિપૂજક હતા. છુટે કેશે અને ભીને વસ્ત્ર ( ભીના વસ્ત્ર વખતે જલાઞ્જલિનું ચિ હોય ) હાથ જોડીને સવારના પહેારમાં ચાર વાર પૂ` તર, પછી દક્ષિણ તર, પાશ્ચમ તરફ, ઉત્તર તરફ એણે નમસ્કાર કર્યા, પછી છેવટે તેવી જ રીતે ચાર વાર આકાશ તરફ અને ચાર વાર પાતાળ તરo મસ્તક નમાવ્યું. ભારતવાસીએ અતિ પ્રાચીન કાળથી સામાન્ય રીતે છ અથવા દશ દિશાઓ ગણે છે; આપણી ચાર અથવા આઠે દિશાઓમાં આકાશ અને પાતાળ-દિશા ઉમેરી લેવાથી એ પ્રમાણે થાય. આપણા આ પ્રકૃતિપુજક પોતાની પ્રાતઃપૂજા કરતા હતા તે જ સમયે બુદ્ધ એના ધર આગળ આવી પહોંચ્યા. તે એની પાસે ગયા અને એ ક્રિયા એ શા માટે કરતા હતા એનું કારણુ અને પુછ્યું. એણે ઉત્તર આપ્યા: ‘ મારા પિતાએ મને આમ કરવાનું શીખવ્યું છે અને મારા પિતાની શિક્ષાને હું માન આપું છું તે પૂજ્ય ગણું છું માટે હું આ ક્રિયા કરૂં છું. ' મુદ્દે માનતા હતા કે પ્રકૃતિપૂજાથી એવા સંસ્કાર બધાય છે જેથી તે માણસનું અશુભ થાય છે, તેથી તે મેલ્યા: ' દિશાઓની પૂજા કરવા કરતાં દેવળ જુદા જ પ્રકારની છ ભાવના પ્રમાણે આચાર આયરવાથી માનવજન્મ સફળ થાય છે. એ છ સારા પ્રકારની ભાવના આ પ્રમાણે છેઃ માબાપને પૂર્વદિશામાં સ્થાપવાં, ગુરુ અને આચાર્યને દક્ષિણ દિશામાં, પુત્રદારા ને પશ્ચિમમાં, મિત્ર સબંધીઓને ઉત્તરમાં, બ્રાહ્મણશ્રમણેાને એટલે પવિત્ર પુરુષને ઉર્દૂ દિશાએ અને દાસજનાને અધા દિશાએ સ્થાપવા. આમ યુદ્દ રસ્તે જતાં મળેલા ગૃહસ્થાશ્રમીની—પ્રાચીન પૂ જોની પ્રકૃતિ પૂજામાં બધાએલા ગૃહસ્થાશ્રમીની—ભાવનામાં ઉતરી જાણુતા અને પેાતાની માનવધની ભાવના એને સમજાવી જાણતા એટલું જ નહિ પણ આપણી કથામાં આગળ આવે છે એમ આ છ ભાવનાને પરિપૂર્ણ કરીને એમાંથી આખી કવ્ય શિક્ષા યેજી કાઢી અને વળી પરસ્પરને કત્તવ્યમાં જોડવાને માટે પણ નવા વિચારે આમ ઉમેર્યુંઃ—
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com