Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬ બુદ્ધ અને મહાવીર એ ભાવના એવી હતી, કે જેની ભારતમાં કાઇને ખબર નહેાતી. બુદ્ધ ત્યાર પછી એ જ ભાવનાએ પ્રેરાયા અને એને અનુસરીને એમણે પેાતાના ધમ યેજ્યા. એમના બધા આધાર માર્ગદર્શક ભાવના ઉપર હતા. કારણ કે નૈતિક સિદ્ધાન્તામાં અને ધાર્મિક ભાવનાઓમાં તા મહાવીર અને બુધ્ધ બને લગભગ સરખાં હતા; મુખ્ય વિષયેામાં તે એકમત જ હતા; એટલું જ નહિ પણ એમના સમયના ખીજા વિચારકેાના નૈતિક અને ધાર્મિક અભિપ્રાયા સાથે પણ એ અંતે એકમત હતા. તે વખતના મુખ્ય ધર્મના-બ્રાહ્મણ ધર્મના-આચાર્યાં પણ પાતાના નૈતિક અને ધાર્મિક મતામાં આમનાથી બહુ જુદા નહાતા માત્ર આચાર્યે જ્ઞાતિભેદના સંકુચિ. તપણાએ કરીને અને યજ્ઞમાં પશુઓને મારી હેામવાના ધમે કરીને બંધાઇ પડયા હતા. એ જ ધર્મ આ સાધુઓને એકેવારે પાપકમ લાગ્યું, કારણ કે માજીસની કે પશુની હિંસાને સૌથી ભ્રષ્ટ પ્રકારનું પાપ એ માનતા હતા. આમ એમના બધા આધાર માદક બાવના ઉપર હતા. આ ભાવના નીચે ખીજી બધી ભાવનાઓને કેવો રીતે લાવી શકાય છે એ જોવું ાય તે મઙાવીર તર× દૃષ્ટિ કરવી. ‘તું હિંસા કરતા ના' વગેરે પાંચ આજ્ઞાઓમાં પણ જે નીતિધર્મ નથી સમાઇ શકતા તે બધા નીતિધમ તપના કેન્દ્રબિંદુમાં સમાઇ જતા એમને દેખાયે!. આહારમાં, વસ્ત્રમાં, અને અન્ય વિષયમાં જે જે સયમ પાળવાની આજ્ઞાએ બ્રાહ્મણધને મતે તપની વિશાળ ભાવનામાં આવી જાય છે એ સૌની મહાવીર બાહ્ય તપમાં ગણના કરી લે છે, અને એ ઉપરાંત એવી ભાવનામાં બીજી કેટલીક કણુ વાતા પશુ ઉમેરે છે; બધા પ્રકારના આચારાથી અને વ્રતાથી તેમ જ વળી વીરસ્થાન કે જેતે વિષે આગળ હું એટલી ગયા છું તે વડે પણ શરીરને કસવાની એ આજ્ઞા કરે છે. વળી આ વાત તે એમણે છેક નવી આણીઃ તપનાં આ બધાં આછાંવધતાં કઠણ બાહ્ય સ્વરૂપના જેવાં જ આન્તર તપનાં કેટલાંક સ્વરૂપો યેજ્યાં અને વિનય સેવા વગેરે સસામાન્ય આયારેા, તેમ જ ધ્યાન વગેરે સાધુઓને માટેના વિશેષ આચારે, પણ એમણે તપમાં મુકયા. એ ઉપરાંત જેને એ લેાક આમસયમ કહે છે અને જેને આપણે સર્વથા આન્તર તપમાં મુકવાનું કરીએ, એને મહાવીરે ખાદ્ય તપમાં મુકયા છે. અને વળી એક પ્રકારે તે આપણને એમ લાગે કે તપમાં બાહ્ય અને આન્તર સ્વરૂપ વચ્ચે જે ભેદ કરેલા છે તે કંઇ છે! સાચે ભેદ નથી; છતાં તે ખાખતની ટીકા કે ચર્ચા કરવા કરતાં તપનું આખું વર્ગીકરણુ આપીશ અને છેવટના નિર્ણય વાચકના હાથમાં છેાડી દેશ. જૈનગ્રંથેામાં એ વર્ગીકરણ એ જગાએ આપેલું છે; પહેલા ઉપાંગમાં (Abhandlungen fiir die kude des morgenlan des VIII 2, 1883, p. 38-44 ) અને પાંચમા અંગમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58