Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ પૂર્વકાળ સાપને મારનાર ઈન્દ્રથી પ્રેરણું પામેલો, બે ખારતો શત્રુને તેડી નાખનારો, સબળ અંગવાળો અભિભૂતિએ ઉગ્ર * એવો ભવેત અN તમે એને આપો. માટે અમે તમને હે સુજાત વીશ, સહાયતાને માટે પ્રાર્થીએ છીએ; અમારી પ્રાર્થનાઓથી સંતુષ્ટ થઈને અમારા કલ્યાણને અર્થે રથે બેસી આવો. હે સત્ય પુરુ, તાજા શ્યનને વેગે અમારી પાસે આવે, હે સજોષ, પ્રત્યેક પ્રભાતની ઉષાને ઉદયકાળે હવ્ય લાવીને તમને પ્રાર્થ છું. હે અશ્ચિન. આમ આવા પ્રકારના અમુક કેટલાક દેવ પ્રાચીન ભારતવાસીએ, પ્રાચીન ગ્રીકેએ, કંઈક અંશે પ્રાચીન રોમનોએ, પ્રાચીન જર્મનોએ અથવા ઇ-જર્મન પ્રજાના ઘણાખરા લેએ જે માન્યા છે, તે તેમના અતિ પ્રાચીન કાળના, ઈડો-જર્મને પ્રજાના મૂળધર્મમાંથી ઉતરી આવેલા છે. ત્યારે, પ્રથમ તો આકાશને દેવ તે જર્મનમાં Water Zeus, ગ્રીકમાં ....... - લટિનમાં Ju-piter ( Dju-pater ઉપરથી ) વૈદિક : પિતા કહેવાય છે. • મળસ્કાની દેવી જર્મનમાં Leuchterin ગ્રીકમાં ..... લાટિનમાં Aurora, વૈદિકમાં પણ કહેવાય છે. સૂર્યદેવને જર્મનમાં Himmelische, ગ્રીમાં ....... ગથિકમાં Sail વૈદકિમાં સૂઈ કહે છે. અગ્નિદેવને લાટિનમાં igni-s, પ્રાચીન લાવમાં ogni, વૈદિકમાં અગ્નિ કહે છે. વાયુદેવને જર્મનમાં Woutan અથવા Odin, વૈદિકમાં કહે છે, વેદકાળના આ જેને રુદ્ર (ભયંકર) કહેતા તેને પછીના કાળના આર્યો મંગળ ભાષામાં ફિર ( કલ્યાણકર) કહેવા લાગ્યા. યુદ્ધને દેવ આદિમાં મા-મૃત (મનુષ્યમારક) હતા, તેમાંથી માગૃત થયો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 58