________________
૧ નામ નિર્દેશ
૧૩
આપણા ધર્મસંસ્થાપ¥ામાં એ એ નામે વધારે પ્રખ્યાત છે. પણ વળી મહાવીરને અને યુદ્ધને એમના ધરમાં વડીલે અને ભાઇ-એને અને મિત્રા કયે નામે ખેલાવતા એ પણ આપણે જાણવું જોઇએ. મહાવીરનું નામ વહેંમાન (વધતા જત!) હતું અને બુદ્ધનું નામ સિદ્ધા ( ભાગ્યશાળી) હતું. જ્યારે આપણે સંજ્ઞાઓ વિષે વિચાર કરવા એડ઼ા છીએ ત્યારે તે હુજી એ પણ નક્કી કરવું જોઇએ કે મહાવીરના અને મુના અનુયાયીએ ક્રમે નામે ઓળ ખાતા અને એાળખાય છે. ( લાટિન ) ખ્રિસ્તુત ઉપરથી ખ્રિસ્તિઆનુસ (ફ્રેંચ chretion) અને જર્મન ખ્રિસ્ત તથા મેહમદ ઉપરથી મેહમદનર શબ્દો જેમ આપણે યુરેાપમાં યાયા છે તેમ જ યુદ્ધ ઉપરથી એમના અનુયાયીએને માટે બુદ્ધિસ્ટ શબ્દ યાજ્યેા છે.ખુદ હિ ંદુસ્થા નમાં બ્રાહ્મણ એ બુદ્ઘના અનુયાયીને ઐાદ્ધ કહે છે અને મહાવીરના અનુયાયીને એમના ઉપનામ જિન ઉપરથી જૈન કહે છે, જેને આપણે જિનિસ્ટ કહી શકીએ. મહાવીરના અનુયાયીને માટે હિંદુસ્થાનમાં વપરાતા જૈન તેમજ યુરેપમાં બનેલા બુદ્ધિસ્ટ શબ્દને અનુસરીને જિનિસ્ટ એ અને પારિભાષિક શબ્દો આપશે. હાલ વાપરીએ છીએ; અને તેવી જ રીતે મહાવીરના ધ' સબધે આપણે જ્યારે એલીએ છીએ ત્યારે પણ જૈનધમ તેમ જ (જન ) જિનિસ્મુસ એ એ પારિભાષિક શબ્દો વાપરીએ છીએ.
આટલાં બધાં નામ જ્યારે હું ગણાવી ગયા ત્યારે વાચક કહેશે જે ‘નામ તા રાખ
ને ધુમાડા ’ છે. પણ છતાં યે અમુક નામ તેા રાખ ને ધુમાડા કરતાં વધારે છે એમ એનું પારખુ કરતાં જણાશે. પૂજ્ય અને માદક જેવાં ઉપનામેામાં પણ ભાવ તા છે જ અને વળી જો સાચી રીતે સમજવામાં આવે તે બુદ્ધ અને મહાવીર એ મુખ્ય નામેામાં એથીએ વધારે ભાવ રહેલા છે.
ܕ
ખુદ્દ એટલે જેણે જ્ઞાન પ્રાપ્ત કયુંર્યું છે એને આપણે જ્ઞાની કહીએ. મહાવીર એટલે કે મેાટા વિજેતા એ નામ આપણુને બીજી જ દિશાએ દારે છે. સાધુએમાં વીર તેા એ જ છે, જે સૌથી વધારે કષ્ટ સહન કરી શકે, જે તપશ્ચર્યામાં બહુ આગળ વધી શકે; એટલા માટે મહાવીરને લગભગ અ મહાતપસ્વી એવા થઇ શકે. પ્રાચીન ભારતમાં તપસ્ સંબંધે વિચાર થતાની સાથે વીસ્થાન સંબંધે પણ વિચાર થતા જ, અને એને અ તપશ્ચર્યા થતા. એટલે કે વનમાં નિશ્રળ બેસવું અને તે વીર રૂપે સિદ્ધ થવું તથા હવાપાણીનાં અને બીજા કèાની કશી પરવા ના કરી, સ્વાભાવિક રીતે જ આને। હેતુ એવા નહાતા કે પેાતાનું વીરત્વ જગજાહેર કરવું, પણુ કષ્ટથી પેાતાના શરીરનું દમન કરવું. એટલા જ માટે મુહુ એ જ્ઞાની, ને મહાવીર એ મહાતપસ્વી. અને તેથી એ બે મહાપુરુષાનાં લક્ષણમાં એકદરે ખરી રીતે મેટા તાવત તરી આવે છે. મહાવીર છેવટ સુધી ખરા તપસ્વી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com