________________
સસ્કારહીન, તુચ્છ તથા રાગ અને દ્વેષથી પરવશ એવા અન્ય લેાકેાના અધર્માચરણથી ડામાડોળ થઇ જવાને બદલે તેમની વિપરી તતાને સમજતાં મુમુક્ષુએ કામ, ક્રોધ, લેાભ, માહ અને અહંકારના ત્યાગ કરી, શરીર પડતાં સુધી ગુણની ઇચ્છા કરતાં વિચરવુ.
એન્ડ કાં.
એસ. મનસુખલાલ
* રૂયા બિલ્ડીંગ,
* ૩૯૫, કાલ્ગાદેવી રોડ, મુંબઈ-૪૦૦૦૦૨.
જે સગાવહાલામાં સુઢ બની મનુષ્ય પાપક કરે છે, તેઓ પણ કાઁના ફળ ભેગવતી વખતે અધુપણુ' દાખવવા આવતા નથી. આમ હોવા છતાં અન’ત માહથી મૃત મનુષ્યો, દીવા ઓલવાઈ ગયા હોય અને માર્ગ દેખી ન શકાય તેમ, ન્યાય મુક્ત માર્ગ દેખવા છતાં દેખી શકતાં નથી, એ કેવુ. આશ્ચય છે!
લંડન સ્ટાર ડાયમંડ કર્યું. (ઇન્ડિયા) પ્રા. લિ.
× ૧૬૦/૧૧, પ્રસાદ ચેમ્મસ, * મુંબઈ-૪૦૦-૦૦૪,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org