________________
પૂના યુનિવર્સિટીના સેમિનારમાં ઉપસ્થિત મુનિ મહારાજે,
વિદ્વાન અને જાણીતા આગેવાને.
તા. ૨૫ નવેમ્બરથી ૩૦ નવેમ્બર-૧૯૭૫ સુધી
જાએલ સેમિનારમાં પ્રવચન આપતા મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ
ભાઈઓની શબિર યોજાઈ હતી. - ચિત્ર, કાવ્ય, વકતૃત્વ તથા નિબંધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ભ. મહાવીરના તૈલચિત્રે ભંડાર કર યુનિ., કોંગ્રેસ ભુવન વિ. સ્થળે મુકાયા હતા. પુના જિલ્લાની તમામ શાળાઓમાં ભ. મહાવીરની તસ્વીર મુકવામાં આવી હતી.
જૈન આગેવાન શ્રી પિપટલાલ આર. શાહે ઠેકઠેકાણે ભાષણ યોજીને દારુબંધી, માંસાહાર નિષેધનો પ્રચાર કર્યો હતે. અહીં અખબારોએ પણ ભ. મહાવીર અંગે સારું એવું સાહિત્ય પ્રકાશિત કર્યું હતું.
ગોડીજી સંઘ મંદિર તરફથી ઘણું પ્રચાર સાહિત્ય તૈયાર કરી વેચાણમાં મુકવામાં આવ્યું
હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org