________________
Û આકાશવાણીના કાહિમા કેન્દ્રે રાજ્યનિર્વાણ પ મહાત્સવ સમિતિ આચાજીત મહાવીર જન્મકલ્યાણક સમારોહને “આંખે ઢીઢા અહેવાલ–રની ગ કોમેન્ટરી” આપીને, આ ઉજવણીમાં ભાગ ન લઈ શકનાર સૌ પ્રજાજનને ભગવાન મહાવીરને ગુણાનુવાદ સાંભળવાને પુણ્ય લાભ આપ્યા.
સમગ્ર ભારતના આકાશવાણી કેન્દ્રોમાં માત્ર કાહિમા કેન્દ્રે જ આ પ્રકારનેા વિલક્ષણ કાર્યક્રમ આપ્યા હતા.
રાજ્યના ઢીમાપુર શહેરમાં ભગવાન મહાવીરના નામે એક ધર્માદા દવાખાનાનું નિર્માણ થયું છે, જ્યારે ‘ ભગવાન મહાવીર પાર્ક''નુ નિર્માણુકાય ચાલુ છે.
D
આ પાર્કમાં સંગેમરમરના કીતિ સ્તંભ પણ તૈયાર થઈ રહ્યો છે. તેના ઉપર ભગવાન મહાવીરના ઉપદેશ શિલ્પાંકિત કરાશે.
] ઢીમાપુરમાં શરૂ થનાર લેા કોલેજને ભગવાન મહાવીર લેા કોલેજ ” નામ આપવાના પ્રયત્નો ચાલુ છે.
*
હું રાજકીયસ્તરે ક્રીમાપુરમાં મહાવીર સુપર મારકેટ ’ બનશે.
7 મેકાચુ’ગમાં ભગવાન મહાવીર પ્રસૂતિગૃહ અને ખાલકેન્દ્ર બની રહ્યા છે.
ER I
## ##NAYYAH{}}
凯凯瓿
Jain Educationa International
*#\*
嗡嗡瓿
। ।
弱弱
મહાવીર
પત
55
પક્ષ ના પા
ER OR BR
બીસીક
7 કાઠુિંમામાં રાજકિય સ્તરે ગાંધી મારક પુસ્તકાલયમાં ‘ મહાવીર કક્ષ” શરૂ કરવામાં આવ્યું છે.
ભામત વિરો
પદ્મ પુરા
7 બ્રહ્મદેશની સીમા પર મેાનમાં “ ભગવાન મહાવીર બાલ કેન્દ્ર” પણુ ખની રહ્યું છે.
7 રાજ્ય સરકારે પ્રચાર, પ્રદેશન, રથયાત્રા આદિ માટે અંદાજે રૂા. એક લાખથી વધુ રકમ ખચી છે.
C દિગમ્બર સમાજની પ્રાંતિય સમિતિએ પાંચ લાખ ૩૫ હજાર રૂા. તું બજેટ નકકી કરી જુદા જુદા કાર્યાં હાથ ધર્યાં હતા.
D નાગાલેન્ડ ટાઇમ્સ અને ઉરા મેલ સાપ્તાફ્રિકાએ વિશેષાંક પ્રકટ કર્યો.
Q લાયન્સ કલબ ીમાપુરે અન્ત સ્કુક્ષીય વકતૃત્વ સ્પર્ધા ચેાજી. અને ભગવાનના જીવન અને ઉપદેશ અંગે અંગ્રેજી તેમજ સ્થાનિક ભાષામાં પુસ્તિકા પ્રકટ કરી તેનું વિતરણ કર્યુ. આ કલબે મહાવીર ચિત્રકલા સ્પર્ધા પણ ચેાજી.
For Personal and Private Use Only
[] મહાવીર છાત્ર પરિષદ, ગૌહત્તીના સૌજન્યથી ચિત્ર પ્રદશન ચેાજાયુ
T રાજ્યના તમામ ખિધરા [થિયેટર]માં ભગવાનની વાણીની સ્લાઈડા ખતાવાઈ. રેલ્વે ટિકિટ પર મહાવીર-વાણી પ્રકાશિત કરવામાં આવી હતી.
૨૨૯
www.jainelibrary.org