________________
સન ૧૯૭૪-૭૫ના વરસના જૈન ઇતિહાસની નોંધ ભાવિ ઈતિહાસકાર અપૂર્વ આનંદ અને અનેરા ગૌરવથી લેશે કે, ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક વર્ષ'ની ઉજવણી માત્ર ભારતવાસી જૈના અને જૈનેતરીએ જ નહિ, પરંતુ દૂર-સુદૂર દેશાવરમાં વસતા અનેક રાષ્ટ્રોના
Jain Educationa International
વિશ્વનાં વિવિધ
દેશોની ભગવાન
મહાવીર
પરમાત્માને
ભાવભરી
For Personal and Private Use Only
વં
ક
ના
૦૦
નાગરિકાએ પણ ભક્તિથી ઉભરાતા હૈયે કરી હતી. આ ઐતિહાસિક અવસરના પ્રશસ્ય આનંદમાં વિદેશમાં વસવાટ કરતા જૈને અને વિદેશીપણ પૂરેપૂરા સહભાગી બન્યા હતા. નિર્વાણુ વર્ષોંની ઉજવણી વિશ્વભરમાં થાય તે માટે યુનાઈ ટેડ નેશન્સ (સંયુકત રાષ્ટ્રા) સંસ્થા
આ
www.jainelibrary.org