________________
બાંધેલ ખાસ શમિયાણામાં તા. ૬ નવેમ્બર ૭૫ના જાયેલ જંગી અને વિરાટ સભામાં પિતાના અધ્યક્ષીય પ્રવચનમાં મુખ્યપ્રધાન શ્રી ચબહાણે વધુમાં કહ્યું હતું કે, જેની અધિકૃત સંસ્થાઓ સાથે મંત્રણ કરીને આ સૂચિત સંસ્થા અંગે એક વિસ્તૃત યેજના તૈયાર કરીશ.
શ્રી ચવ્હાણે ભગવાનને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ભગવાન મહાવીરના ઉપદેશ મુજબ લેકે જે બીજાઓના મંતવ્યના સત્યને સમજે અને તેને આદર કરે તે ઘર્ષણે અને અથડામણ જરૂરથી નિવારી શકાય.
સમાપન સમારોહ પ્રસંગે મુબઈમાં નીકળેલ વિરાટ રથયાત્રાનું દૃશ્ય
રથયાત્રામાં પધારેલ પૂજ્ય યુગદીવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજ, પૂ આ શ્રી વિજય રૂપ્રભસૂરિજી મ. આ શ્રી વિજયદેવસૂરિજી મ., આ. વિજયકતિચંદ્રસૂરિજી મ, ઉપ શ્રી હેમચંદ્રવિજયજી મ. મુનિરાજ શ્રી યશોવિજયજી મ , મુનિરાજ શ્રી સૂર્યોદયવિજયજી આદિ શમણુભગવતે.
A
Sr
૩૩૯
છે
મારિંતા થશshક ઈંટ ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org